• Categories
  • Gujarati Good Morning SMS   529
  • ....ખુશીઓનું માપ નથી હોતું,
    ખુશી તો એટલી જ હોય છે
    જેટલી તમે માણી શકો......

    ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ............મજા નથી આવતી,
    *અને*
    ઘણી વખત પાંચ સેકન્ડ
    હાથ પર બેઠેલું
    પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

    Good Morning 
  • 8 years ago



    Tags : Gujarati Messages , Gujarati Suvichar Sms , Gujarati Good Morning SMS
  • લાગણી એટલે શું
    સમજો તો ભાવના છે,
    કરો તો મશ્કરી છે,
    રમો તો ખેલ છે,
    રાખો તો વિશ્વાસ છે,
    લો તો શ્વાસ છે,
    રચો તો સંસાર છે,
    નિભાવો તો જીવન છે...!!!!

    morning
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought , Good Morning SMS


  • *ફૂલ છું પણ પાંદડા પર*
    *વિશ્વાસ કરું છું*
    *ઝીંદગી છું પણ મોત નો*
    *સ્વીકાર કરું છું,*
    *જીવન માં એકજ ભૂલ*
    *હમેશા કરું છું*
    *લાગણીશીલ છું એટલે*
    *જ બધાને યાદ કરું છું...*


  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS , Good Morning SMS

  • મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,
    તો,
    ‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..
    એક લાગણી પડી હતી,
    તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
    કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
    ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
  • 6 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Morning SMS , Gujarati Whataspp Status , Gujarati Messages , Gujarati Suvichar Sms
  • જિંદગી જીવવા ની મજા તો ત્યારે આવે સાહેબ,
    જયારે આપણે
    અગરબત્તી ની જેમ સળગતા હોય
    અને ગામ આખું સુગંધ લેવા તડપતું હોય......
  • 9 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS