• Categories
  • Gujarati SMS   1031
  • તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Namaskar! Tmari Dosti Ni Battery Low thai rhi 6 kripya 2-4 SMS kri tarat tmari DOSTI recharge kro From- DSNL(Dosti Sanchar Nigam Ltd)
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • છલની થયેલું હ્રદય પણ હોઠથી હસી શકે છે, ને આંખનું આંસું પણ દર્દ છુપાવી શકે છે. દોસ્તો ચહેરા પર ન જાઓ ક્યારેય કોઇનાં, કારણ દેખાતી હોય જેનાં ચહેરા પર વફા, એ પણ બેવફા હોઇ શકે છે.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • HASI MAZAK NI VAT NA KARO TO CHALSE, SAMA MALO NE SAAD NA KARO TO CHALSE, JO AAPSO DARD TO A PAN CHALSE, PARNTU AAM SMS NA KARI JIVTA MARI NAKHSO TO A KEM CHALSE ??
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર, નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર; બેસી ન રહે - હોય જો તકદીર બૂરી, કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Kyak dhodhmar varsad varsi jay 6, To kyak 1 bund ni pyas rahi jay 6, Koine male 6 hajar bahana prem ma, To koi 1 chehra mate tarsi jay che
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Suraj ne savar no sath hoy 6, Hava ne mithi laher no sath hoy 6, Roshni jaljalti rahese aapna sambandh ma, Jo pratyek rah par tamaro sad rahese.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • એ પગલી તુ આજે પાછી એ યાદ આવી રહી છે .. !! રહી રહીને મને સતાવી રહી છે .. !! કહેતી હતી એ મને હસતા રહેજો તમે .. !! પણ પોતે જ એની યાદથી રડાવી રહી છે મને ..!! .. .. !! ♥ღ•٠·˙
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Virah Ni Jyare Aadat Pade 6, Ej Vedna Tyare Chahat Bane 6., Yaad Jyare Aansu Bani Nitre 6, Tyarej Mohabbat Saachi Bane 6..!!
  • 10 years ago



    Tags : Gujarati SMS