તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે … તમે વાતો કરો
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે …
Tu ankh khol tane ujas moklu,
Ek yug thi sachvel khas pal moklu,
Fulo na rang tari aspas moklu,
Kyare zindgi ma gam pade nai,
Lav shabdo thi thodo viswas moklu.
Prem ni shatranj mandi hu kadi harish nai,
Ek daglu chal chali hun kadi thakish nai,
Mari arji same jo marji hase khudani,
To game teva kalyug ma pan tane kadi chodis nai.
Phool ni jem hasta raho to bus che,
Dil kholi ne malta raho to bus che,
Evu nathi kaheta k roj phone karo amne,
Pan sms thi yad mokalta raho to bus che.
વ્યથા ની લાગણી ના કદી
સીમાડા નથી હોતા ,
અને દિલ પકવના કદી નીભાડા
નથી હોતા ,
જો હજુય સમજ ના પડતી હોય તો
નિરાશ થઇ ને કેહવું પડે છે કે ,
જ્યાં દિલ સળગે છે ત્યાં કદી
ધુમાડા નથી હોતા….
Prem Maa Meethi Vedana Meali E Baahu Chhee,
Sawapno Ne Navvi Dishaa Mali E Baahu Chhee,
Prem Pooro Thaayo Ke Adhooro Reyho Wat E Naathi,
Prem Karwaano Awsar Melyo E Baahu Chhee.N
Prem Na Karo To Kai Nahi
Pan Nafrat Kadi Na Karta
Yaad Na Karo To Kai Nahi Pan Bhulvani Koshish Kadi Na Karta
Same Jovani Ichha Na Thai To Kai Nahi Pan Jo Jovai Jai To Nazar Na Fervi Leta.
Tamara swas na ahi padgha rahi gaya,
Ashru vahi gaya ne dagha rahi gaya,
Ant lavyo tame alpviram mukine,
Ane ame to purnaviram mukine pan adhura rahi gaya.