"શુભ સવાર "
કોણ કહે છે કે પ્રભુ ના દરબાર માં અંધેર છે
હસતા ચેહરા તો જુઓ ઘેર ઘેર છે
સુખ - દુખ તો ઈશ્વર ની પ્રસાદી છે મિત્રો
બસ બાકી તો માનવી ની સમજ સમજ મા ફેર છે...:)
Aajni aa duniya ma ketlu zaheer 6,
Na jane lokone mara thi su ver 6,
Mari kabar par lilu ghas joine kahe 6 loko,
K
Aane to marya pa6i pan lila laher 6.
Plzz…amari majak udavanu bandh karo.
stop fwd msgs.
.
.
(‘.’)> Â Â Â Â (‘.’) Â Â Â < (‘.’)>
<” Â Â Â <|” “|> Â Â Â /”"/
_/”"\_ Â _/”"\_ _/”"\_
Daya, Acp, Abhijit.
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે … તમે વાતો કરો
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે …
સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા .. !!
મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા .. !!
“હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે .. !!
પણ અફસોસ .. !!
“તમે જ છો અમારા” એવુ કોઇ કહેનાર ના મળ્યા .. .. !! ♥ღ•٠·˙
Tamari yad thi mukhdu malkai gayu,
Man pan khusi thi kevu harkhai gayu,
Unda dariya jevu hraday hatu maru,
Pan tamari dosti na ek tipe chlkai gayu... ARA