Prem Aapvo Ae Faraj Che..
Prem Pamvo Ae Kala Che..
Tame Jene Prem Karo Cho Teni Saathe Hovu Ae Naseeb Che..
Pan Tamne Je Prem Kare Che Teni Saathe Hovu Ae Zindagi Che.gm
Subah Sham Thari Ghani Yad Aave H,
Sari Raat Mane Jagaave H,
Karne Ko To Karlun Call Tanne,
Par k karu Customer Care Ki Vo Chori Bar Bar Balance Low Bataave Hai....>
જમાનો જો હોય કાળો નાગ
તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું
શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી
આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે
ભીખરી છુ.
છલની થયેલું હ્રદય પણ હોઠથી હસી શકે છે,
ને આંખનું આંસું પણ દર્દ છુપાવી શકે છે.
દોસ્તો ચહેરા પર ન જાઓ ક્યારેય કોઇનાં,
કારણ દેખાતી હોય જેનાં ચહેરા પર વફા,
એ પણ બેવફા હોઇ શકે છે.
Koik ni vaat adhuri to koik ni puri hoy,
aankho ni vaat hamesha sachi hoy,
rakhjo koi 1 evi vyakti jivan maa k jemaa viswas tamaaro ne aatmaa emni hoy.