• Categories
  • Gujarati SMS   1031
  • Prem Na Dard Utarvani Mosam Aavi 6e Jindgi Ne Ezahar Karvani Mosam Aavi 6e Prapose Karva Ma Var Na Lagadata HAVE To VAHELA Te PAHELA Ni Skim AAVI 6e.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • jivan ma sawal hu rakhis jawab tamne arpan khali zam na pyala hu rakhis sharab tamne arpan mitrata kari 6 tamari sathe koi ramat nathi kari kanta ni vedna hu rakhis gulab tamne arpan
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Lakhi lejo hatheli ma nam maru, sneh na desh ma che dham maru Koik divas jo taras lagse tamne, hatheli thi pani pita yad avse nam maru.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Yado na pana thi bhareli 6e zinagi, sukh ne dukh na prasangothi bhareli 6e zindagi, ekla besi ne vichari to juo, koi mitra vagar ketli adhuri 6e zindagi.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • રાજકોટ મહેમાન ને મુકવા એક ભાઇ રેલ્વે સ્ટેશન ગયા,
    ટીકીટ બારી પર પ્લેટફોર્મ ટીકીટ માંગી તો બારી પરથી 50 રુ 1 ટીકીટ ના કીઘા ,

    ભાઇ એ વાંકાનેર ની ટીકીટ લઇ લીઘી 15 રુ માં આવી
    :joy::grin::grin::grin::grin:
  • 6 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS , Gujarati Messages , Gujarat Jokes Sms
  • આજે દુનિયા માં કેટલું ઝેર છે, જાણે લોકો ને મારા થી શું વેર છે? મારી કબર ઉપર લીલું ઘાસ જોઇને કેહ્શે લોકો, "આને તો મર્યા પછી એ લીલા લેહેર છે."....
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • કહી દેજો એ બેવફા ને કે હવે હુ એને યાદ કરવાનો નથી, એને યાદ કરી ને મારૂ જીવન બરબાદ કરવાનો નથી, એ નથી મારા જીવન માં હમણા તો શુ થયુ? એના વગર હું કાંઇ મરી જવાનો નથી.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • સિટિબસમાં એક બેન નાના છોકરાને કહેતા હતા ,'શીરો ખાઈશ કે બાજુમાં બેઠા કાકાને આપું ?? 'આવું 3 વાર બોલ્યા પછી કાકા બોલ્યા ...બેન, મને આપવો હોય તો આપી દો ને !મારે ઉતરવાનું હતું એ સ્ટેશન પણ જતું રહ્યું:weary::rofl::rofl:
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Whatsapp Funny Jokes