• Categories
  • Gujarati Shayari SMS   76
  • Ek sachhai chhe jene hu sahi shakto nathi, Khub sidhi vaat chhe pan hu sahi shakto nathi, Ne em pan hu bhogvu chhu maun rahevani saja, To le kahu ja, tara vagar hu rahi shakto nathi. Swee2
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • એક લીટી માં તારું વર્ણન કરું તો,
    તને જોઇને પાણીને પણ તરસ લાગે…
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • NAZAR THI NAZAR MALI TO PUCHO KEM CHE. NAZAR JUKAVI TO SAMJO PREM CHE. JO KAMAR JUKAVI SANDAL UTARE, TO SAMJO, KE Aa TO BAN CHE
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Note: Mitra Ni Thandi 6av Ma 2 Pal Vitavi Lejo, 6av Ma Tadko Lage To Amne Janavi Dejo. Tamara Badha Dukh Ame Sahi Lesu Bas Ek Var Tamara Maal No Number Amane Api Dejo,.
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • વ્યક્ત કરતા નથી આવડતું મને,
    એનો મતલબ એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને !!
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • ખબર નહોતી કે એ લોકો પણ બદલાઈ જશે,
    કે જેના માટે અમે ખુદ ને બદલી નાખ્યા હતા.
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
    એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • એક વાત કહું…. લોકો કહે છે કે પ્રેમ કરાય,
    તો સાંભળો છેલ્લે સુધી પ્રેમ કરવાની તાકાત હોય તો જ પ્રેમ કરાય
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • તારી સાથે ઝઘડો કરું છું એ મારો સ્વભાવ છે
    પણ તારા વગર મને ચાલતું નથી એ મારો પ્રેમ છે
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,
    બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • પાણી વિના ફૂલ પણ સુકાય છે, શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે, કોઈક વાર અમને પણ યાદ કરો, પછી કહેતા નહીં કે તું તો બહુ રિસાય જાય છે!
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો ગોકુળમા ગાયો ખૂબ ચરાવી રસ્તાની ગાયો હટાવી તો જો અને પ્રાઈવેટ કંપનીમાં જોબ કરી તો જો ગોપીયોના ઘરમાથી દૂધ દહી ખૂબ ખાધા ઇટાલિયન પિઝ્ઝા, પાણી પૂરી, પાવ ભાજી ખાઈ તો જો ગીલ્લી દંડા બહુ રમ્યા, અત્યારે ભારત ની ટીમ મા સેલેક્ટ થઈ તો જો 14 મા વરસે મામા કન્સને માર્યા, કસાબ ને આંગળી અડાળી તો જો ચીર તો તે પૂર્યા દ્રોપડી ના, મલ્લિકાને કપડા પહેરાવી તો જો ગુરુને ત્યા રહીને શિક્ષા લીધી, આજ ની સ્કૂલો અને કોલેજોમાં ભણી તો જો હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Tamaro prem j maru Bank Balance chhe, Tamari yado j maru ATM chhe, Vishwas no D.D. jama karavine melvi chhe dosti tamari, Mane dosti na Credit Card par puro bharoso chhe. Khan
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા .. !! મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા .. !! “હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે .. !! પણ અફસોસ .. !! “તમે જ છો અમારા” એવુ કોઇ કહેનાર ના મળ્યા .. .. !! ♥ღ•٠·˙
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ .. !! ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ .. !! મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી .. !! કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ .. .. !! ♥ ღ•٠·˙
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS