• Categories
  • Gujarati Whataspp Status   447
  • આંખ સાથે આંખો મળી ને સ્નેહ સાથે લાગણી ; આ ચોમાસે અમે કરી છે, અઢી અક્ષરની વાવણી !
  • 9 years ago



    Tags : Gujarati Whataspp Status
  • એક ગણિતશાસ્ત્રીએ એક કવિને પૂછ્યું કે પ્રેમ, લાગણી અને ભકિતનો સરવાળો કરીએ તો શું મળે? કવિએ સરસ જવાબ આપ્યો રાધા, રૂક્મણી, અને મીરાં એકસાથે મળે.
  • 9 years ago



    Tags : Gujarati Whataspp Status