• Categories
  • Gujarati Messages 1912
  • બે પ્રશ્નોના જવાબ હજુ મળ્યા નથી....

    1:- પ્રથમ દહીં બનાવનાર મેળવણ કયાંથી લાવ્યો હશે?

    2 :- પ્રથમ ઘડીયાળ બનાવનારે સમય કોની ઘડિયાળમાં જોઇને મેળવ્યો હશે? :smile::smile: :grinning:

    તમે વિચારો હું સુઈ જાવ છું
    :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes::joy:
    શુભ રાત્રી
    :sunglasses::sunglasses::sunglasses::sunglasses:
  • 7 years ago



    Tags : Gujarati Messages , Good Night SMS