• Categories
  • Gujarati Jokes   136
  • Ek vaat kau ! ! ! ! Bov maja aavse ! ! ! ! Khotu na lagadta ! ! ! ! ! ! ! ! Bau important chhe etle kau chu.. "chakli ude farrrrr"
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • *જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે...*

    માં : આનુ નાક તો મારા પર ગયુ છે....

    બાપ: આની આંખો મારા પર ગઇ છે....

    કાકા : આના વાળ મારા પર ગયા છે....

    મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે....

    અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય...

    *ને બોલે કે*... 
    *ખબર નઇ કોના જેવો પાક્યો*  :confounded:

    :stuck_out_tongue::stuck_out_tongue: :joy: :joy: :joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Gujrati police : ame tamne chare taraf thi gheri lidha 6. Gujrati chor : to chalo have garba chalu karo Happy navratri......
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • :joy::joy::joy:
    પત્ની બોલી તમે મારીસાથે એવો વ્યવહાર કરો જેવો લગન પહેલાં કરતા હતા.


    મેં :red_car:કારમાં બેસાડી ..

    બધે ફેરવી ..

    :fork_knife_plate:નાસ્તાપાણી કરાવી ..


    સસરા ને ત્યાં મૂકી આવ્યો...
    :joy::joy::joy::rofl::rofl::rofl::rofl:
  • 7 years ago



    Tags : Funny Gujarati SMS , Gujarati Jokes , Gujarat Jokes Sms , Gujarat Jokes Sms
  • ડોક્ટર(મહિલાને) : બેન તમારામાં હિમોગ્લોબીન ઓછું છે. આયર્ન પણ ઓછું છે. કેલ્શિયમની પણ કમી છે અને વિટામીન ડી તો સાવ નહિવત છે.

    મહિલા: બસ કરો ડોક્ટર સાહેબ, કાંઈક રીત રાખો.... આટલી કમી તો મારા સાસુએ પણ કદી મારામાં નથી કાઢી :stuck_out_tongue_winking_eye::sweat_smile::joy:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Jokes SMS , Saas Bahu Special Jokes
  • સિટિબસમાં એક બેન નાના છોકરાને કહેતા હતા ,'શીરો ખાઈશ કે બાજુમાં બેઠા કાકાને આપું ?? 'આવું 3 વાર બોલ્યા પછી કાકા બોલ્યા ...બેન, મને આપવો હોય તો આપી દો ને !મારે ઉતરવાનું હતું એ સ્ટેશન પણ જતું રહ્યું:weary::rofl::rofl:
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Whatsapp Funny Jokes
  • આમિરખાન સ્પેશલ :

    તારે જામીન પર -
    તમારું બાળક જેવું છે તેવું જ સ્વીકાર કરો,:relaxed:

    3 ઇડિયટ -
    તમારા બાળકોને જે બનવું હોય તે બનવા દો,તમારી મરજી તેના પર ના ઠોકો,:triumph:

    દંગલ -
    તમારા બાળકોને તમારી જે મરજી હોય તે બનાવો ????:confounded:

    આમા કવિ ગોથા ખાય છે
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • હેલ્લો એમ્બ્યૂલન્સ સર્વિસ?’

    ‘હા, બોલો મેડમ, ક્યાં મોકલવાની છે એમ્બ્યૂલન્સ? શું થયું છે?’

    ‘મારી સાડી પર ગરમ ચા ઢોળાઈ હતી.’

    ‘બાપ રે, બહુ દાઝી ગયા હશો.’

    ‘ના, હું ઠીક છું, પણ મારાં પતિ એ જોઈને મારી પર હસ્યા હતા…’

    ‘સમજી ગયો મેડમ, હમણાં જ મોકલાવું છું.’
    ????:disappointed_relieved:????????:flushed:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • ઘરવાળી ની વ્યાખ્યા :

    પોતે પ્રેમ કરે નહી....

    અને....

    બાજુવાળી કરી ન જાય એનું ધ્યાન રાખે....:joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • આ કોનો નવો નંબર છે...?
    .
    નવાણૂ બે અઠાણૂ મોડૂ ઉઠાણૂ
    તો નો નવાણૂ:smile::smile::smile::smile::smile:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • 1 var rajnikant abu ambaji gayo... . . . . . . . . . . . Baka ae to navaro 6e. Ae game tya jay, Tame tamaru kam karo !! :
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • તું મારી સોપારી ને હું તારો માવો.....

    બોવ નખરા કરીશ તો ઉપાડી જાહે જૂનાગઢ નો બાવો..:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • એક ભાઈ મને પુછતા હતા
    સિંહ જોવા ગુજરાત માં કયા જવુ જોઈએ
    મે કીઘુ કયાંય જવાની જરૂર નથી અમારા ગૃપ માં જોડાઇ જાવ
    ઘણા જોવા મળશે.????????????

    અમુક રોજ દેખાશે , અમુકની
    ગર્જના સંભળાશે , ને અમુક તો
    એની ગુફામાં સુતેલા જ જોવા મળશે ...:stuck_out_tongue_closed_eyes::grinning:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • મકરસંક્રાંતિ ના નવા નીયમો અને કાયદાઓ.....

    :smiley:પાંચ કોડી થી વધુ પતંગ ખરીદનારે પાન કાર્ડ સાથે લઈને જવુ.

    :smiley:પતંગ ખરીદી પર કોઈપણ પ્રકાર ની સબસીડી મળતી નથી અફવાઓ થી દુર રહેવુ.

    :smiley:દોરી ની લંબાઈ અને તાર એ તમારા આઈ.ટી. રીટન્સ ને ધ્યાને રાખીને પસંદ કરી શકશો.

    :smiley:પતંગ લુંટી ને ભેગા કરનારે કયો પંતગ કયાથી આવ્યો એના સી.સી.ટી.વી. ફુટેજ સાથે હીસાબ આપવો પડ શે લુંટ એ લુંટજ ગણાશે.

    :smiley:પતંગ પકડવા ના ઝૈડા,વાહડા ઉંચાઈ નીયમ મુજબ હોવી જોઈયે.

    :smiley:ચગતી પતંગ પર લંગશીયા મારનાર નો પાસપોટ કે રેશનીંગ કાર્ડ જપ્ત કરવામાં આવશે.

    :smiley:ઉંધીયા ને જલેબી ની ખરીદી માટે "જન ધન હજમ યોજના" ના ધારકો ને બેંક લોન આપી શકે છે.

    :smiley:ઉંધીયા ને આધાર કાર્ડ સાથે લીંક કરવા માં આવશે ઉધાર માંગવુ નહી ને વ્યકતિ દિઠ ૨૦૦ ગ્રામ ની લીમીટ છે.

    :grinning:ધાબા પરથી ટીકટોક ના વિડીયો પર ૨૮% જી.એસ.ટી. લાગસે.

    :grinning:ચીકી અને મમરા ના લાડુ વગર અગાશી પર પતંગ ઉડાડવા જશે એની ઉપર કાયદેસર ની કાર્યવાહી થસે.

    :grinning:પતંગના પૂંછડાની લંબાઈ, ઉંમરના પ્રમાણમાં રાખવાની રહેશે.

    :grinning:ખરી ઉતરાણ ધાબા પર થસે એફ.બી. કે વો.અપ પર નહી.
    :thumbsup::joy:
  • 7 years ago



    Tags : Makar Sankranti SMS , 14 January Special Messages , Gujarati Jokes
  • પ્લેન લેન્ડ થવાની તૈયારી માં હતુ,

    પાઈલોટ એનાઉન્સ કરતો હતો

    "હવે આપણે બે મિનીટ માં લેન્ડ કરીશુ....ઓ માય ગોડ"

    ઓ માય ગોડ સાંભળી ને થોડી વાર પ્લેનમાં એકદમ શાંતિ છવાઈ ગઈ,

    બધા ગભરાઈ ગયા હતા "શું થયુ?"

    પાછુ પાઈલોટે એનાઉન્સ શરુ કર્યુ

    "માફ કરજો ,એનાઉન્સ કરતી વખતે કોફી મારા શર્ટ પર પડી મારું શર્ટ બગડ્યુ"

    Kaka ગુસ્સામાં ઉભા થઇ કહે

    "ટણક ના પેટના,તારા ઓ માય ગોડ માં તારુ તો શર્ટ બગડ્યુ પણ

    અહી મારુ ધોતિયું બગડી ગયુ"!!!!

    :joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • पति को आवारा कुत्ते ने काट लिया। पत्नी उसे लेकर अस्पताल पहुंची।

    डॉक्टर ने इंजेक्शन लगाने के बाद कहा -
    बस , आप कुत्ते पर नजर रखिएगा कि कहीं वह मर न जाए।

    डॉक्टर के कमरे से बाहर आकर पत्नी बोली -

    *देखा , मैं कहती थी न कि तुम्हारी इज्जत कुत्ते से भी गई बीती है। डॉक्टर को भी कुत्ते की ही चिंता ज्यादा है.....

    :stuck_out_tongue_winking_eye::money_mouth::joy::smiley::laughing::grin::blush::kissing_heart::rage::yum::flushed:
  • 5 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS , Gujarati Whataspp Status , Funny Gujarati SMS
  • પતી... “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!”

    પત્ની....“કેમ? હું તમને જાડી લાગુ છું?’

    પતી... “ અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય”

    પત્ની.... “ તમને હું માંદિ લાગુ છું??”

    પતી... “ તારે ન આવવું હો તો પડી રહે!!

    પત્ની.... “એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!”

    પતી... “રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!

    પત્ની.... “ હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!

    પતી... “ જો મેં એવું નથી કહ્યું!!”

    પત્ની.... “ એટલે હું ખોટું બોલું છું એમ ને?”

    પતી... “ મગજની નસ ખેચવાની રેવા દેને!!’

    પત્ની.... “ મને કચકચણી કહો છો?

    પતી... “એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!”

    પત્ની.... ‘જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!

    પતી... “ હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!”

    પત્ની.... “ મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!”

    પતી... “ રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!”

    પત્ની.... “ જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!"

    આને ક્યા પોગવું?
    :joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes