સ્વિસ બેંક માંથી, બ્લેક મની આવવાની વાત હતી, એની બદલે આતો, Yes Bank માંથી વ્હાઈટ મની પણ ગાયબ થઈ ગઈ,:laughing::joy: :stuck_out_tongue_winking_eye:વાહ વિકાસ વાહ:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye:
6 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Jokes
, Yes Bank Special Jokes
, Yesbank Fanny Joke
, Yes Bank Fanny And New Joke
, Funny Gujarati SMS
, Funny Gujarati SMS
, Gujarat Jokes Sms
*New York* :- અમારે ત્યાં દરેક જમણી બાજુ ગાડી ચલાવે, તમારે ત્યાં ? *Rajkot* :- અમારે ત્યાં ... સામે વાળો કઈ બાજુ થી આવે તે ઉપર આધાર્ રાખે છે... !!!:joy::joy:
8 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Funny Gujarati SMS
એક ભાઈ મને પુછતા હતા સિંહ જોવા ગુજરાત માં કયા જવુ જોઈએ મે કીઘુ કયાંય જવાની જરૂર નથી અમારા ગૃપ માં જોડાઇ જાવ ઘણા જોવા મળશે.???????????? અમુક રોજ દેખાશે , અમુકની ગર્જના સંભળાશે , ને અમુક તો એની ગુફામાં સુતેલા જ જોવા મળશે ...:stuck_out_tongue_closed_eyes::grinning:
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
નસબંધી કરાવો તો સરકાર 2000 રુપીયા આપે છે. અને સુવાવડ કરાવો તો સરકાર 6000 રુપીયા આપશે આમા કવિ ને શુ કરાવવુ તે માટે હરખી પઈટના મુંજાણા છે. :joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
પીતા : તારા રિજલ્ટનુ શુ થયુ ? પુત્ર : સરે કહ્યુ કે હજી અેક વષૅ આ ક્લાસ મા રેવુ પડશે પીતા : ભલે 2-3 વષૅ રેવુ પડે પણ ફેલ નો થાતો :smile::smile::stuck_out_tongue_winking_eye::ok_hand::ok_hand:
10 years ago
Copy
Tags :
Father Son Jokes Sms
, Gujarati Jokes
સારું છે કે, સાહેબે 500/1000 ની નોટો પર બેન મુક્યો ...
આપણા જેવી નોટો હજુ ચાલશે ..:stuck_out_tongue_winking_eye:
આપણું ભવિષ્ય હજુ સુરક્ષિત છે...
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
પ્લેન લેન્ડ થવાની તૈયારી માં હતુ, પાઈલોટ એનાઉન્સ કરતો હતો "હવે આપણે બે મિનીટ માં લેન્ડ કરીશુ....ઓ માય ગોડ" ઓ માય ગોડ સાંભળી ને થોડી વાર પ્લેનમાં એકદમ શાંતિ છવાઈ ગઈ, બધા ગભરાઈ ગયા હતા "શું થયુ?" પાછુ પાઈલોટે એનાઉન્સ શરુ કર્યુ "માફ કરજો ,એનાઉન્સ કરતી વખતે કોફી મારા શર્ટ પર પડી મારું શર્ટ બગડ્યુ" Kaka ગુસ્સામાં ઉભા થઇ કહે "ટણક ના પેટના,તારા ઓ માય ગોડ માં તારુ તો શર્ટ બગડ્યુ પણ અહી મારુ ધોતિયું બગડી ગયુ"!!!! :joy::joy::joy:
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
તું મારી સોપારી ને હું તારો માવો..... બોવ નખરા કરીશ તો ઉપાડી જાહે જૂનાગઢ નો બાવો..:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
પૃથ્વી અગ્નિ જળ આકાશ વાયુ *આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે* આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી *ભારતીય* બને અને.. આમાં ગાંઠિયા, જલેબી જોડો તો *ગુજરાતી* બને.. :joy::joy::joy::joy:
8 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Funny Gujarati SMS
વરસાદ:cloud_rain: પડે તો મોર :feet:આવે છે. દરવાજા:shinto_shrine: ખુલ્લા હોય તો ચોર:runner:આવે છે. મેસેજ:envelope_with_arrow: થાય છે સાવ મફત મા તોય લોકો:man::man::girl::boy: ને કરતા જોર આવે છે…… . . . . અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે
10 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
, Jokes SMS
, Funny Jokes
છોકરી ( ગુસ્સા મા ):rage: : મારી પાસે રૂપિયા છે :money_with_wings: બંગલો છે:house: કાર છે:red_car: :information_desk_person:તારી પાસે શુ છે:person_frowning: :mens:મે હસી ને કીધુ મારી પાસે તારા જેવી બિજી ૪ છે:joy: :smirk:( ચુપ થઈ ગઈ દોઢ ડાયી)
10 years ago
Copy
Tags :
Ladka Ladki Jokes Sms
, Gujarati Jokes
પસ્તાવો:woman::scales::cry: આજે એ કૉલેજફ્રેન્ડ ઘણાં વર્ષો પછી મળી....., એણે મને પુછ્યું : શુ કરે છે આજકાલ...? મે ભોળાભાવે કહ્યુ... "છોકરાઓને ભણાવું, કરિયાણું લાવું, શાક લઇ આવુ, લોટ દળાવું, ઘરવાળીની બધી વાત માનુ, અને નોકરી કરૂ ..... આ સાંભળી ને ઓલી એ કહ્યુ... ઓહઃ સાલુ ભુલ થયી ગઇ, મારે તને હા પાડવા જેવી હતી...... :rofl:????:nerd::sunglasses::nerd::sunglasses::nerd: *Gm, Keep Smiling*
8 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Girlfriend Special Jokes
, Friendship Story SMS
આ કોનો નવો નંબર છે...? . નવાણૂ બે અઠાણૂ મોડૂ ઉઠાણૂ તો નો નવાણૂ:smile::smile::smile::smile::smile:
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
કાલે ભૂરાને ઈન્ટરવ્યુ મા પૂછ્યુ B.R.T.S નુ પુરુ નામ કહો ?? ભૂરો કે ":::::::::::" બાજરાનો રોટલો ટમેટા નુ શાક? ?:smiley::smiley::smiley::smile::smile:
10 years ago
Copy
Tags :
Funny Jokes
, Jokes SMS
, Gujarati Jokes
1ke divshi kay jhale..,
Pen mhanala Pencil la-
me tuzyavar khup premkarto,
Tevha Pencil mhanali Penala
Mazyavar prem karto,
Tar mag VAHI var ka line marto?
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
:rolling_eyes: કાલ સાંજે બેઠા-બેઠા કંટાળી ગયો , યાર... . પછી :thinking:આઈડિયા લડાવ્યો... . પત્નીને "એ :monkey:વાંદરી" એમ કરીને બોલાવી... . . . પછી શું ! _*ત્રણ કલાક ક્યાં નીકળી એ ખબર જ ના પડી....*_ . . . . _*અને લગભગ અઢીસો જેટલા નવા નવા :see_no_evil:જાનવરોના નામ જાણવા મળ્યા...!!!*_ બોલો !!! :laughing::laughing::stuck_out_tongue_closed_eyes::hugging::nerd:
8 years ago
Copy
Tags :
Husband And Wife Jokes
, Gujarati Jokes
, Funny Gujarati SMS
ટીચર:- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય? વિધ્યાર્થી:- સમજદાર ટીચર:- સરસ… અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય? વિધ્યાર્થીની :- પતિ.! :smiley: :grinning: :smiley: :grinning: :smiley: :grinning:
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Teacher And Student Jokes Sms