• Categories
  • Gujarati Jokes   136
  • પત્નીઃ તમે કોઈ પણ બાબતમાં તરતજ Sorry ન કહો.

    પતિઃ કેમ?

    પત્નીઃ ઝઘડવાનો મૂડ ખરાબ થઈ જાય છે, અને અમારે આખા દિવસ ની ખીજ કોની ઉપર ઉતારવી

    Smiling Day...:stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
  • 7 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes
  • નસબંધી કરાવો તો સરકાર 2000 રુપીયા આપે છે.

    અને

    સુવાવડ કરાવો તો સરકાર 6000 રુપીયા આપશે

    આમા કવિ ને શુ કરાવવુ તે માટે હરખી પઈટના મુંજાણા છે.
    :joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • પસ્તાવો:woman:‍:scales::cry:

    આજે એ કૉલેજફ્રેન્ડ ઘણાં વર્ષો પછી મળી.....,

    એણે મને પુછ્યું : શુ કરે છે આજકાલ...?

    મે ભોળાભાવે કહ્યુ...
    "છોકરાઓને ભણાવું,
    કરિયાણું લાવું,
    શાક લઇ આવુ,
    લોટ દળાવું,
    ઘરવાળીની બધી વાત માનુ,
    અને નોકરી કરૂ .....

    આ સાંભળી ને ઓલી એ કહ્યુ...

    ઓહઃ સાલુ ભુલ થયી ગઇ, મારે તને હા પાડવા જેવી હતી......

    :rofl:????:nerd::sunglasses::nerd::sunglasses::nerd:


    *Gm, Keep Smiling*
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Girlfriend Special Jokes , Friendship Story SMS
  • મારા

    મોબાઈલ

    માં

    આજ

    પછી

    કોઈ

    દિવસ

    તમારા

    બધાના

    Msg

    ના

    આવવા

    જોયે,

    નઈ

    તો

    મારી

    મારી

    ને

    ધોઈ

    નાખીશ...

    :rage:
    :rage:
    :rage:
    :rage:
    :rage:
    .:rage::rage::rage::rage::rage::rage::rage:

    .:rage::rage::rage::rage::rage::rage:
    એવું કોઈ દિવસ મેં કીધું 6 તમને ????

    તો પછી Msg કરો ને યાર...:sunglasses::sunglasses::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye::laughing::laughing::laughing::laughing:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • પત્ની : કાલે તમે 6 વાગ્યે વહેલા ઉઠી જાજો બાજુ વાળા ભાભી ને બસ સ્ટેશન તમારે મુકવા જવાનુ છે એનો પતિ હાજર નથી એટલે ,,,,,

    આખી રાત ઉંઘ ના આવી સવારે પોણા 6 વાગ્યે તૈયાર થઈ ને બહાર આવ્યો

    ત્યાં ,,,,, પત્ની : ઉઠી ગયા લ્યો હેડો ઘર સાફ કરવા, નવરાત્રી ને દિવાળી બહુજ નજીક છે ,,, મને ખબર હતી તમે એમને એમ સીધી રીતે વહેલા નહી ઉઠો , એટલે જ પડોસન નુ નામ લીધું

    દાવ થઈ ગયો

  • 3 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS , Husband And Wife Jokes
  • ભારત માં દરેક માણસ માં એક Doctor
    અને
    એક Advocate છુપાયેલ હોય છે .

    બસ તમારે તમારી તકલીફ બતાવવી પડેછેે.....:wink::joy::joy::joy::writing_hand::tanabata_tree:
  • 9 years ago



    Tags : Funny Gujarati SMS , Gujarati Jokes
  • એક ભાઈ મને પુછતા હતા
    સિંહ જોવા ગુજરાત માં કયા જવુ જોઈએ
    મે કીઘુ કયાંય જવાની જરૂર નથી અમારા ગૃપ માં જોડાઇ જાવ
    ઘણા જોવા મળશે.????????????

    અમુક રોજ દેખાશે , અમુકની
    ગર્જના સંભળાશે , ને અમુક તો
    એની ગુફામાં સુતેલા જ જોવા મળશે ...:stuck_out_tongue_closed_eyes::grinning:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • પાણી મા બેઠેલી ભેંસ
    મોલ મા ગયેલી સ્ત્રી
    અને
    પિચ ઉપર રમતો પૂજારા
    ક્યારે પાછા આવશે
    એનો કઈ ભરોસો નહીં

    *એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર*
    :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 7 years ago



    Tags : Cheteshwar Poojara Jokes , Gujarati Jokes
  • પૃથ્વી
    અગ્નિ
    જળ
    આકાશ
    વાયુ

    *આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે*

    આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી *ભારતીય* બને અને..

    આમાં ગાંઠિયા, જલેબી જોડો તો *ગુજરાતી* બને..

    :joy::joy::joy::joy:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS
  • કોર્ટમાં લગન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર લગન ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે.

    ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું.

    છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું.

    ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે.

    એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગન થઇ શકશે.

    બંનેના લગન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે.

    ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી.

    યુગલે પૂછ્યું : કેમ

    ઇન્દ્રદેવ બોલ્યા : લગન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.
  • 5 years ago



    Tags : Gujarati Jokes , Gujarati Whataspp Status , Gujarat Jokes Sms , Funny Gujarati SMS
  • :rolling_eyes:


    કાલ સાંજે બેઠા-બેઠા કંટાળી ગયો , યાર...
    .
    પછી :thinking:આઈડિયા લડાવ્યો...
    .
    પત્નીને "એ :monkey:વાંદરી"‌ એમ કરીને બોલાવી...
    .
    .
    .
    પછી શું !

    _*ત્રણ કલાક ક્યાં નીકળી એ ખબર જ ના પડી....*_
    .
    .
    .
    .
    _*અને લગભગ અઢીસો જેટલા નવા નવા :see_no_evil:જાનવરોના નામ જાણવા મળ્યા...!!!*_

    બોલો !!!

    :laughing::laughing::stuck_out_tongue_closed_eyes::hugging::nerd:
  • 7 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS
  • *જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે...*

    માં : આનુ નાક તો મારા પર ગયુ છે....

    બાપ: આની આંખો મારા પર ગઇ છે....

    કાકા : આના વાળ મારા પર ગયા છે....

    મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે....

    અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય...

    *ને બોલે કે*... 
    *ખબર નઇ કોના જેવો પાક્યો*  :confounded:

    :stuck_out_tongue::stuck_out_tongue: :joy: :joy: :joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Krishna Prem Kare To Prem Lila, Hum Kare To Character Dhila, Krishn Kiss Kare To Swami, Hum Kare To Harami, Krishn Gopiya Chede To Khel, Hum Chede To Jail. God
  • 9 years ago



    Tags : Gujarati Jokes