રવિવારે :guardsman:પતિ વાળ કપાવી ને ઘરે આવ્યો પતિ : હું તારા કરતા ૧૦ વરસ :smiley:નાનો લાગુ છું ને હાજર જવાબી પત્ની : ટકો :baby:કરાવી નાખો , જનમ્યા હોય ને અેવા લાગશો:stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue::stuck_out_tongue_winking_eye:
પ્રિય ગ્રાહક, મને હમણાં જ કોરોના વાઈરસની અસર થઈ છે અને હું બીમાર છું... મારા લેવાના નિકળતા રુપિયા મને પહોચાડી દેજો નહી તો મારે તમારાં ઘરે લેવા આવવું પડશે... :joy::joy::rofl::rofl:
બકો અને પકો નાનપણના દોસ્તાર. લગ્ન પછી ઘણા વખતે નિરાંતે મળ્યા.
બકો: યાર, પકા! કેવું ચાલે છે તારું? લગ્ન પછી ખુશ તો છે ને તું?
પકો: અરે બકા, ખુશીથી જિંદગી છલકાઈ રહી છે ! પરસ્પર બહુ જ મોટી અંડરસ્ટેન્ડિંગ છે અમારી વચ્ચે.
સવારે અમે બેઉ સાથે મળીને નાસ્તો બનાવીએ. એ બરણીમાંથી પૌંઆ કાઢે, હું બટાટાપૌંઆ બનાવી કાઢું...
પછી વાસણો પણ સાથે જ ધોઈ લઈએ. એ વાસણ લાવે...હું માંજી નાખું..!
કપડાં ધોતી વખતે પણ એનો સાથ જબરજસ્ત... એ શોધી શોધી ને કપડાં લઈ આવે.. ને હું ધોવા માં ધબધબાટી બોલાવું..!!
બેઉ જણ વચ્ચે પ્યાર એટલો બધો છે કે જમવામાં ક્યારેક એ કોઈ ડિશની ખાસ ફરમાઈશ કરે તો હું બનાવી આપું, બાકી તો હું મારી મરજીનો માલિક હા! મારે જે બનાવવું હોય તે બનાવવાની સંપૂર્ણ છૂટ..!
અરે, મારી વાઈફને સ્વચ્છતા તો એટલી ગમે એટલી ગમે કે એને ખુશ રાખવા ઘરમાં ઝાડુ-પોતાની જવાબદારી મેં સામેથી ઉપાડી લીધી છે..!!
બકો: વૅરી, ગુડ!
પકો: તું કહે, તારું કેમ ચાલે છે, દોસ્ત?!
બકો: ફજેતો તો મારો પણ તારા જેટલો જ થાય છે, પણ! પણ મને તારી જેમ *પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન* બનાવતાં નથી આવડતું! :four_leaf_clover::sweat_smile:
પતિ અને પત્ની મેઈન રુમ માં સોફા પર બેસીને TV જોતા જોતા, તરબૂચ ખાતા 'તા ...
પત્ની નો મોબાઈલ, રસોડામાં ચાર્જ થતો 'તો....
એવા માં પત્ની ના મોબાઇલ પર SMS આવ્યો... દોડી ને SMS જોયો.... તો SMS પતિ નો જ હતો... લખ્યું તુ કે રસોડામાં થી પાછા આવતી વખતે, તરબૂચ માં છાટવા માટે મીઠા ની ડબલી લે 'તી... આવજે.... .....:joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye: