Gujrati police : ame tamne chare taraf thi gheri lidha 6.
Gujrati chor : to chalo have garba chalu karo
Happy navratri......
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
બાથરૂમમાં ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે ૩ નાં મુત્યુ પાછા કપડા પહેરી લીધા જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું .. બરાબર ને ? :grin: નિત્યે ન્હાય એ નરકે જાય માસે ન્હાય એ મહાપદ પાય વર્ષે ન્હાય એ વૈકુંઠ જાય કદી ન ન્હાય એને ઘેર જમ નો જાય :rofl::rofl:
7 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Jokes
, Funny Gujarati SMS
પેલા ધીરૂભાઈ ના છોરા એ JIO Sim માટે લાઈન મા ઉભા રાખ્યા. હવે મોદીજી એ Atm ની લાઈન મા ઉભા રાખ્યા... :relaxed::relaxed::relaxed:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
Wife : તમારામાં જરાય મેનર્સ નથી. હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું અને તમે બગાસાં જ ખાધા કરો છો. Husband : અરે હું બગાસાં નથી ખાતો, બોલવાની કોશિશ કરી રહ્યો છું. :mute::grinning::stuck_out_tongue_winking_eye::grinning:
7 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Husband And Wife Jokes
, Funny Gujarati SMS
:rolling_eyes: કાલ સાંજે બેઠા-બેઠા કંટાળી ગયો , યાર... . પછી :thinking:આઈડિયા લડાવ્યો... . પત્નીને "એ :monkey:વાંદરી" એમ કરીને બોલાવી... . . . પછી શું ! _*ત્રણ કલાક ક્યાં નીકળી એ ખબર જ ના પડી....*_ . . . . _*અને લગભગ અઢીસો જેટલા નવા નવા :see_no_evil:જાનવરોના નામ જાણવા મળ્યા...!!!*_ બોલો !!! :laughing::laughing::stuck_out_tongue_closed_eyes::hugging::nerd:
7 years ago
Copy
Tags :
Husband And Wife Jokes
, Gujarati Jokes
, Funny Gujarati SMS
Ek vaat kau
!
!
!
!
Bov maja aavse
!
!
!
!
Khotu na lagadta
!
!
!
!
!
!
!
!
Bau important chhe
etle kau chu..
"chakli ude farrrrr"
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
હમને તો પતંગ ને લૂંટા :large_orange_diamond::large_blue_diamond::large_orange_diamond::large_orange_diamond::large_orange_diamond::large_orange_diamond::large_blue_diamond: દોરી મેં કયા દમ થા :wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash: જહા ચગાને કા મોકા મિલા :diamonds::diamonds::diamonds::diamonds::diamonds::diamonds::diamonds: વહાઁ પવન કમ થા :wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face:
7 years ago
Copy
Tags :
14 January Special Messages
, Makar Sankranti SMS
, Gujarati Shayari SMS
, Gujarati Jokes
छोकरा वाला कन्या जोवा गया - छोकरो तोतडो हतो. छोकराने मम्मी पप्पा ए ना पाडी हती बोलवानी. छोकरी चा लइ ने आवी. छोकरो : चा पीतो पीतो ..:coffee: बोल्यो ....दलम दलम छे .. छोकरी : फुत माल फुत माल.. :joy::joy::joy::joy::joy:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
એક ભાઈ પુછતા હતા કે... સાચો શબ્દ નર્ક છે કે નરક ? મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર નારાજ :rage: થઈ ગયા છે મે તો ખાલી એટલું જ કિધું તમારે ત્યાં જાવા થી મતલબ છે કે જોડણી થી :weary:
7 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Jokes
, Funny Gujarati SMS
1 Gam Hatu
Tema 1 Raja Hato
1 Rani hati
1 Suthar Hato
1 Mochi Hato
1 Hajam Hato
1 Mahraj Hato
1 Jyotish Hato
1 Engg.Hato
Bijay loko hata phone karo tokahu
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
એ દિવસે તો ઉડતા પંખીઓ પણ ચોંકી ને હવામાં ઉભા રહી ગયા. જયારે પત્ની બોલી : સાંભળો છો... તમે ગાડીમાં એ.સી. ચલાવો છો, એનું બીલ ઘરે આવે છે કે દુકાને??:joy::sweat_smile::grin::grimacing::sob::joy::joy::joy:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
*ભર વેકેશનમાં* પણ જો કોઇ *પુરુષ* વધુ ચિંતીત દેખાય તો થોડુ આશ્વાસન આપવુ કે " *ચિંતા ન કર* હજુ તો *અડધુ વેકેશન બાકી છે* યાર... *જશે જશે*" :wink::smile::smile::smile::stuck_out_tongue_winking_eye:
7 years ago
Copy
Tags :
Husband And Wife Jokes
, Gujarati Jokes
દરજી ભાઈ બસમાં ચડતા જ એના કારીગરનો ફોન આવ્યો, તેથી દરજી ભાઈ ફક્ત એટલું જ બોલ્યા કે "તું ખીસ્સુ કાપ..,ગળુ હું આવીને કાપીશ"...ત્યાં તો આગલા સ્ટેશન પર આખી બસ ખાલી થઈ ગઈ..! :joy::joy::joy:
7 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Funny Gujarati SMS
, Gujarati SMS
Koik 6 Je Tamne Hamesa Yad Kre 6e.
Koik 6e Je Hamesha Tamri Khushi I6e 6e.
Bs A Koik Male Tyare Ene Apnavi Lejo
Ane
Mane LAGAN Ma Jamva Bolavi Lejo
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
*જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે...* માં : આનુ નાક તો મારા પર ગયુ છે.... બાપ: આની આંખો મારા પર ગઇ છે.... કાકા : આના વાળ મારા પર ગયા છે.... મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે.... અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય... *ને બોલે કે*... *ખબર નઇ કોના જેવો પાક્યો* :confounded: :stuck_out_tongue::stuck_out_tongue: :joy: :joy: :joy:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
મારા મોબાઈલ માં આજ પછી કોઈ દિવસ તમારા બધાના Msg ના આવવા જોયે, નઈ તો મારી મારી ને ધોઈ નાખીશ... :rage: :rage: :rage: :rage: :rage: .:rage::rage::rage::rage::rage::rage::rage: .:rage::rage::rage::rage::rage::rage: એવું કોઈ દિવસ મેં કીધું 6 તમને ???? તો પછી Msg કરો ને યાર...:sunglasses::sunglasses::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye::laughing::laughing::laughing::laughing:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes