• Categories
  • Gujarati Good Thought   325
  • આંખ લાલ જોઇ એવુ ના માની લેવાય કે નશો કર્યો હશે.

    અરે કોઇની યાદનો ઉજાગરો પણ હોઇ શકે.

    એકલુ એકલુ કોઇ હસતુ હોયતો પાગલ ના સમજી બેસાય.

    અરે તાજો તાજો બનેલો પ્રેમી પણ હોઇ શકે.

    મૌન કોઇ બેસી રહે તો મીંઢુ ના સમજવુ.

    વર્ષોનો અનુભવી શાણો પણ હોઇ શકે.

    અધર પર સદાય સ્મીત રેલાવનાર સુખી જ હોય એવુ ના સમજવુ.

    હદયના ઊંડાણમા દુ:ખ નો દરીયો પણ હોઇ શકે.....
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS , Gujarati Good Thought