• Categories
  • Gujarati Good Thought   325
  • જાતની આ જાતરા તારાં ભણી છે;
    દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
    દેહ ને આતમ વચાળે આથડું છું,
    ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
  • 10 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે સાહેબ,
    સમજવા વાળા તો
    કોરો કાગળ અને મૌન પણ સમજી જાય છે ..
  • 10 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Whataspp Status
  • એક ગુજરાતી શાયરે
    ખુબ સરસ લખ્યુ છેકે.....

    "નથી ગમતુ ઘણુ ::
    પણ કંઈક તો એવુ ગમે છે....

    કે બસ એનેજ કારણે,,
    આ ''ધરતી'' ઉપર રહેવુ ગમે
    છે.......
  • 10 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • અત્તર થી કપડા મહેકાવવા એ કોઈ મોટી વાત નથી....,
    મજા તો ત્યારે આવે
    સાહેબ .....
    જ્યારે સુગંધ તમારા કીરદાર માંથી આવે.......

    શુભ સવાર
  • 10 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS