Gujarati Good Thought
325
તમે પાંચ લાખની ગાડીમાં ક્યારેય કેરોશીન નથી નાખતાં, કેમ? ગાડીનું એન્જીન ખરાબ થઇ જાય.. પાંચ લાખની ગાડીની તમને એટલી ચિંતા છે? ક્યારેય મોઢામાં તમાકુ, બીડી, ગુટખા, દારૂ નાખતા વિચાર્યું છે કે, કીડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઇ જશે તો? કરોડો ના આ મુલ્યવાન શરીરની પણ એટલીજ ચિંતા કરો જેટલી ગાડી અને બાઈક ની કરો છો. દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો, પણ તમારા પરિવાર માટે તો તમેજ આખી દુનિયા છો. પોતાનો ખયાલ રાખો, વ્યસન થી દુર રહો...
9 years ago
Copy
Tags :
Gujarati Good Morning SMS
, Gujarati Good Thought
જિંદગી વાંસળી જેવી છે, ભલે ને તેમાં ઘણા બધા કાણાં હોય, જો વગાડતા આવડે તો સાતેય સૂર બરાબર વાગે. સુપ્રભાત... :bouquet::bouquet::bouquet::tulip::tulip::tulip::rose::rose::rose:
9 years ago
Copy
Tags :
Gujarati Good Thought
, Good Morning SMS
રાજકારણીઓ અને રાજનીતિજ્ઞ વચ્ચે તફાવત શું ? રાજકારણી આવતી ચૂંટણીનો વિચાર કરે , જયારે રાજનીતિજ્ઞ આવતી પેઢીનો ........!!!
9 years ago
Copy
Tags :
Gujarati Good Thought