• Categories
  • Gujarati Suvichar Sms   458
  • કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો,:heart_exclamation: થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો,:heart_exclamation: પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે, :heart_exclamation: જે મોત ની સાથે પણ નથી મરતો,:heart_exclamation:
  • 9 years ago



    Tags : Gujarati Suvichar Sms

  • મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,
    તો,
    ‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..
    એક લાગણી પડી હતી,
    તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
    કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
    ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
  • 6 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Morning SMS , Gujarati Whataspp Status , Gujarati Messages , Gujarati Suvichar Sms