Bolo nahi to chalse Mithi nazar bas che,
Haso nahi to chalse Dil ma rakho to bas che,
SMS karo k na karo tamari marji,
Tame aa SMS vancho a j bas che..
શું કરું ઇન્સાન છું છતાં એક કોમલ
હૈયું રાખી ફરું છું આ દુનિયા ના માં
દુનિયા ના કાવા-દાવા થી અજાણ છું
એટલે ચેહેરા પર સ્મિત છે સારું છે
મારું દિલ આ બધા થી દુર છે
કદાચ એટલે જીવનો આનદ છે.
kalpana ma vastvikta hoti nathi
sapna ma hakikat hoti nathi
viteli palo ne yaad karine rovu su kam ?
game tetlu kimti hoy, je khovayu aeni koi kimat hoti nathi
કહી દેજો એ બેવફા ને કે હવે હુ એને યાદ કરવાનો નથી,
એને યાદ કરી ને મારૂ જીવન બરબાદ કરવાનો નથી,
એ નથી મારા જીવન માં હમણા તો શુ થયુ?
એના વગર હું કાંઇ મરી જવાનો નથી.
"SAMAY THI JIVU TE HU NATHI,
JINDGI THI HARU TE HU NATHI,
KHOTA DEKHAVA KARU TE HU NATHI,
E TO SANJOGO JUDA KARE CHE,
BAKI PREM NI BAJI HARU TE HU NATHI."