Dil majbur che, tamne malva aatur che,
aaj dil tara pyar ma chakchur che,
hath lambavu pn sparsh na kari saku,
nazar ma to tu j che pn nayan thi dur che.
Bolo nahi to chalse Mithi nazar bas che,
Haso nahi to chalse Dil ma rakho to bas che,
SMS karo k na karo tamari marji,
Tame aa SMS vancho a j bas che..
સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા .. !!
મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા .. !!
“હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે .. !!
પણ અફસોસ .. !!
“તમે જ છો અમારા” એવુ કોઇ કહેનાર ના મળ્યા .. .. !! ♥ღ•٠·˙
"ટૂકું ને ટચ"
"ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો,
કેમ કે
Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે"....
Mitesh
Gujju_girl
.
. Koi Tmaru Na HoyTo
6odi Ne Avo,
Bdha Tmaraj Hoy To
Prem Kri Btavo,
Vaheta Smay Sathe
Bhuli Jaso Bdhane,
Pan J DilMa Utri Gya 6
Amne Bhuline B