ભલે મને લખતા નથી આવડતુ .. !!
એકવાર હાથ થી હાથ મિલાવી તો જુવો .. !!
ભલે મે દુનિયા નથી જોઈ .. !!
એકવાર નયન થી નયન મિલાવી તો જુવો .. !!
ભલે આપ કદી મારી સાથે બોલ્યા નથી .. !!
એકવાર દિલ થી બોલાવી તો જુવો .. !!
દુનિયા કહે કે હુ પાગલ છુ .. !!
એકવાર પાગલ દિલ થી દિલ લગાવી તો જુવો .. .. !! ♥ღ•٠·˙
Gujju_Girl
.
Sarvala+ ni Apexa e
Prem N Thay,
Gunakar ni Lalche Pan
Prem Na Thay
Badbaki ni Taiyari Hoy
To Ane
Bhagakar No Sahej
Pan Dar Na Hoy To j
Prem Thay...
Aje ame diva pr hath rakhi ne kasam khai chi,
Roj bhanisu,
Roj class bharisu,
Teacher ne galo nai daie,
Notes banavisu,
.
.
.
Satyanash..!
Divo bujai gyo..!
Har ek swass ma tari yaad muku chhu,
Mara thi vadhu viswas tara ma muku chhu,
Sachvje mara aa vishwas ne jatan thi
Mara swas ne tara visvas e muku chhu.