તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે … તમે વાતો કરો
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે …
Yado na pana thi bhareli 6e zinagi,
sukh ne dukh na prasangothi bhareli 6e zindagi,
ekla besi ne vichari to juo,
koi mitra vagar ketli adhuri 6e zindagi.
Koi na khas bani sakay evi kismat hovi joie,
Jivanbhar eno prem male evi takdir hovi joie,
Prem to Ghana kare,
Bas e prem tute nai tevi lakir hovi joie..
એક મરઘીએ ‘બાજ’ સાથે લગ્ન કરી લીધા... લગ્ન કરી મરઘી એના પિયર આવી ત્યારે મરઘાઓએકહ્યું, ‘‘શું અમે મરી ગયા હતા કે તેં ‘બાજ’ સાથે લગ્ન કરી લીધા ?’’
મરઘીએ કહ્યું, ‘‘હું લગ્ન તોમરઘા સાથે જ કરવા માંગતી હતી પરંતુ પિતાજીની ઇચ્છા હતી કે છોકરો ‘એરફોર્સ’માં હોવો જોઈએ.
બરાબર ને ઠોકો Like
Ful 6u pan kaanta par vishwash karu 6u,
Zindgi 6u pan maut no swikar karu 6u,
Jivan ma 1 bhul hamesha karu 6u,
Lagnishil 6u n etlej badha ne yad karu 6u.
Phool ni jem hasta raho to bus che,
Dil kholi ne malta raho to bus che,
Evu nathi kaheta k roj phone karo amne,
Pan sms thi yad mokalta raho to bus che.
Faasle mita kar aapas mein pyar rakhna
pyar ka rishta yu hi barkaraar rakhana
bichar jae kabhi aap se hum
to ankho mein hamesha hamara intezaar rakhna..
બાળપણમાં ઘડીકમાં બધુ ભૂલી જવાય છે તો દુનિયા કહે છે કે યાદ રાખતા શીખો.
ઘડપણમાં બધું યાદ આવ્યા કરેછે ત્યારે લોકો કહે છે કે ભૂલતા શીખો તો સુખી થશો!!!
ખરું કહેવાય !! દુનિયા ગજબ છે....