હીરાની ચમક પણ હવે મારી નજરે ચડતી નથી..!
કોઈ ની પણ વાત મારા કાને પડતી નથી..!!
હું તડપુ તારી યાદ માં ને તુ હરખાય..!!!
દાઝયા પર ડામ ના દેવાય, સમજણ તને કેમ પડતી નથી..!!!!
Mane Loko Kahe Chhe..Ke Maari Shu Dasha Chhe
Hu Kahau Chhu..Ke Prem Ma Padavaani Aa Saza Chhe
Vikharayela Vaal…Aankho Hase Chhe Ke Rade Che
Kasoor Be-wafai No Nathi..Mohabbat Ni Aa Mazaa Chhe
Eni aankho ma maru mukhdu rame
Mari aankho ma enu sapnu rame
Ene em ke ena prem ma thaki ne hu hari jaish
Pan ene e kaun samjave ke haryo jugari bamnu rame..
Na Jivela Pal pan Kyarek jivan bani jay 6e,
Ankha na ujash pan kyarek andhara bani jay 6e,
Prem Karo to etlu sachavjo ,
Vadhare padto prem pan dard bani jay 6e..
Ghani var aankho na ishara badhu kahi jay 6,
Samjya n hova chata badhu samjay jay 6,
Prem sabd ma che j etli mithas k,
Khud ni icha vagar pn kyarek bijana thai javay 6.
સૌથી વધુ દિલ દુખાવે તે ઘડી તે છે
કે તમે કોઈને ગુમાવો અને આંસુ વહે............ ..
આના કરતા પણ વધુ દિલ ત્યારે દુખે છે
જ્યારે તમે કોઈને ગુમાવો છો પણ
ચહેરા પર હાસ્ય રાખવુ પડે છે..
Jeevan ma zindgi bani aavis,
Dil ma dhadkan bani aavis,
Mane bhulava na karso bhul,
Bhulo ma yad bane aavis,
Jo chodi deis duniya, to dilma rudan bane aavis.
વરસાદ પડે ને તારી યાદ આવે .
ભજીયા ખાવા ગેસ ચાલુ કરું ને
તારી યાદ આવે .
તું ગયી છે પિયેર તકલીફ પડે ને
તારી યાદ આવે .
કઈક ખાવા નું મન થાય ને તારી
યાદ આવે .
જેવી રીતે ચુંટણી આવે ને નેતા ઓ ને
પબ્લિક યાદ આવે .
તેમ મને ગરજ પડે ને તું યાદ આવે
.કારણ કે ,
બંદા ને બનાવતા આવડતું નથી કસું
.
જેમ નેતા બનાવે પબ્લિક ને ,તેમ
બનાવું તને ,
બાકી જરૂર નથી મને કે નેતા ને
તારી કે પબ્લિક ની .
અમને તો ગરજ પડે એટલે બહુ પ્રેમ
આવે .
વરસાદ પડે ને તારી યાદ આવે .