• Categories
  • Gujarati SMS   1031
  • હંમે કોઈ પસંદ ના કરે , ઉસકા હંમે કોઈ ગમ નહિ , મગર બદનસીબ હે વો લડકી , જિસકે નસીબ મેં હમ નહિ …..
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Jamai paheli vaar sasre gaya... gaam vala ne pu6yu : ahiya enjoy karva vali kae vastu nathi k 6u...?? Gaam vala : na bapu....1 hati a ne pan tame lae gaya
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Kyarek hu aavish hasavva tane tara sapna ma, kyarek hu aavish radavva tari yaado ma, tu chahe ke na chahe, jyare pan mukish mehandi tara haatho ma, hu hamesha aavish tara haatho na rang ma...ii
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • 10 100 1000 10000 100000 1000000 10000000 જેમ જેમ જીવન માં રૂપિયા વધતા જાય છે...!! તેમ તેમ જીવનમાં શૂન્યતા વધતી જાય છે..!! નિરાતે વિચારવા જેવું છે...
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • "Sabandho Hamesa Patangiya Jeva Hoy 6e, Jor thi Pakdo to Mari Jay Ne 6odi Do To Udi Jay, Ne Jo PREM thi Pakdo To Potana Rang Hath Ma 6odi Jay 6"
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • તમારી જીન્દગીની સૌથી હાસ્યાસ્પદ પળ કઈ હતી?? જયારે મને પરીક્ષામાં શું લખવું એની સમજ નહોતી પડી રહી અને સુપર-વાયઝર મારી પાસે આવીને કહે “સીધો બેસ દીકરા, પાછળ વાળોજોવે છે”… miTsh
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • કોઈ કોરા સમય સાથે સાંકળી લેજો અમને .. !! જો હોય મહત્વ અમારું જરા પણ .. !! તો જરા દિલથી યાદ કરી લેજો અમને .. !! માન્યું કે જિંદગીના રસ્તા હશે ઘણા લાંબા .. !! ક્યાંક મળીયે તો ઓળખી લેજો અમને .. .. !! ♥ღ•٠·˙
  • 10 years ago



    Tags : Gujarati SMS