• Categories
  • Gujarati SMS   1031
  • Gujju_Girl - kashu na hoy abhaav nade 6e, thodu hoy tyare bhaav nade 6e. jeevan ma kadvu satya to e j 6e k badhu hoy tyare swabhaav nade 6e..,
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Jivan ne dhabaktu rakhva swas jaruri 6 Ne sabadh ne dabaktu rakhva vishwas jaruri 6 Jo swas nahi hoy to vyakti gumavso Ne vishwas nahi hoy to vyaktitav.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું; પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો; છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Dukh ma pan sukh no ehsas kari jojo, Fulo ni jem mastak nicha kari jojo, Mati jashe prem tarafni badhi fariyado, Bus ek vaar koikne sacho prem kari jojo.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • ઇન્ટરવ્યું લેનારે પૂછ્યું: હાડપિંજર એટલે શું? મગન: સર હાડપિંજર એટલે એવો માણસ જે ડાયેટીંગ શરુ કર્યાપછી ખાવાનું ભૂલી ગયો હોય....
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Kyak dhodhmar varsad varsi jay 6, To kyak 1 bund ni pyas rahi jay 6, Koine male 6 hajar bahana prem ma, To koi 1 chehra mate tarsi jay che
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl - Kyank sambandh bane 6e, To kyank sambandh tute 6e, Pan khabar nathi, "Kyank sambandh hova 6ata pan su khute 6e?"Gujju_Girl - Kyank sambandh bane 6e, To kyank sambandh tute 6e, Pan khabar nathi,
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Bolo nahi to chalse Mithi nazar bas che, Haso nahi to chalse Dil ma rakho to bas che, SMS karo k na karo tamari marji, Tame aa SMS vancho a j bas che..
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • કાયમ સાથે રહેવાથી, પ્રેમ નથી વધતો.. થોડા દુર રહેવાથી, પ્રેમ નથી ઘટતો.. પ્રેમ તો માણસના, આત્મા માંવસે છે.. જે મોત ની સાથે, પણ નથી મરતો..
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય, ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો. કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!
  • 10 years ago



    Tags : Gujarati SMS