• Categories
  • Gujarati SMS   1031
  • જાતની આ જાતરા તારાં ભણી છે;
    દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
    દેહ ને આતમ વચાળે આથડું છું,
    ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
  • 10 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • Prem 6u na pucho to saaru, sachvo to amrut 6, pivo to zaher 6, har rat 1 mitho ujagro 6, aankh ane nindar ne sam same ver 6 anu naam j "PREM" 6.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • દિવસ માં જો તમે કોઈ પણ મુશ્કેલી માંથી પસાર ના થાઓતો સમજજો કે તમે ખોટા રસ્તેસફર કરી રહ્યા છો.. - સ્વામી વિવેકાનંદ
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • દીલના દર્દને હોઠો પર લાવતા નથી આંખોથી આંસુ વહાવતા નથી જખ્મ ભલે ગમે તેટલા ઉંડા હોય અમે “ડેટોલ” સિવાય કાંઇ લગાવતા નથી…
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Jamva mate LOJ karo, Nahava mate Hoj karo, Patni hoy to ROJ karo, Girlfrnd na hoy to KHOJ karo, Nahitar MUTHIYA mari MOJ karo.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl . Kem Tmari Khamoshi Mane Khamosh Kri Ja y6e Kem Tmari Udasi Mane Udas Kri Jay 6e Su Sambandh 6e Tmaro Ane Maro Je Tmari Yad Mane TANHA Kri Jay 6e
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Evu nathi k tame Yad awta nathi. Vat etli 6e k ame janawta nthi. Smbandho badha anmol 6e amara jiwan ma Smjdar 6o etle vadhu samjawta nathi
  • 10 years ago



    Tags : Gujarati SMS