️કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને, સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
ચાહું તો શબ્દો થી વીંધી દઉં, ચાહું તો આંગળી પણ ચીંધી દઉં જીતવાની કોઈ જીદ નથી એટલે , નૈં તો પ્રેમ થી ભીંજી દઉં..
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Dhiraj dhari pn fal sara n malya,
Kehvu htu pn shabdo n sathvara n malya,
Kadar karta rahya akhi jindgi bijani,
Pn afsos amari kadar karnar koi n malya...
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
❛❛વધતી જતી આ ઉંચી ઈમારતો, કે ફળીયું શું રૂપાળું છે ? ચકલીને પુછો સિમેન્ટની છત, કે નળીયું શું હુંફાળું છે ? બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા, ફળિયાના મોઢે તો તાળું છે, એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી, બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે.❜❜
4 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Whataspp Status
, Gujarati Good Thought
, Gujarati Good Morning SMS
, Gujarati Suvichar Sms
, Gujarati Shayari SMS
, Whatsapp Shayari SMS
, Motivational Shayari
, Gujarati Shayari Status
Jivan jivine kagal pr UTARU 6u,Pachi Thodu Ghanu Aene SUDHARU 6u,Thodi Alag 6u Hu BADHA THI,Kem ke loko Vicharine JIVE 6,Hu JIVINE vicharu 6u
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
“પ્રેમ” નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા “દિલ” બળે!!
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
વ્યક્ત કરતા નથી આવડતું મને, એનો મતલબ એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને !!
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ .. !!
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ .. !!
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી .. !!
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ .. .. !! ♥ ღ•٠·˙
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
તારી સાથે ઝઘડો કરું છું એ મારો સ્વભાવ છે પણ તારા વગર મને ચાલતું નથી એ મારો પ્રેમ છે
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
સ્વાર્થ ભરેલી આ દુનિયા માં ઝ્ઝ્બાત નું કોઈ કામ નથી,
વાયો વંટોળ વહેમ નો, વિશ્વાસ નું અહી નામ નથી,
વાસના ના પુજારી છે, પ્રેમ નું આ મુકામ નથી,
શરાબ સુંદરી ના છે શોખીન, શાંતિ મળે તેવું આ ધામ નથી.
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Dar roj koi svapnu tuti
jay 6e,
Dar roj koi potanu risay
jay 6e,
Na jane mara nasibma
su 6e,
Jemne yad karu 6u
Ej loko mane bhuli jay
6e.
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
એક લીટી માં તારું વર્ણન કરું તો, તને જોઇને પાણીને પણ તરસ લાગે…
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા: હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે.. :)
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS