એક વાત કહું…. લોકો કહે છે કે પ્રેમ કરાય, તો સાંભળો છેલ્લે સુધી પ્રેમ કરવાની તાકાત હોય તો જ પ્રેમ કરાય
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Chandra ni kala par nache 6 dharti,
Koi kahe 6 bharti to koi kahe 6 ott,
Pranay ni chahat ma zule 6 manvi,
Koi kahe 6 zindgi to koi kahe 6 maut..!!
Khan
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Tamaro prem j maru Bank Balance chhe,
Tamari yado j maru ATM chhe,
Vishwas no D.D. jama karavine melvi chhe dosti tamari,
Mane dosti na Credit Card par puro bharoso chhe.
Khan
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Ankho bandh karine Prem Kare Te PREYSI,
Ankho patpatavine Prem Kare Te DASI
Ankho KADHINE Prem kare Te PATNI
&
Ankho bandh thai tya sudhi Prem Kare Te "Maa"
By
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
સાહેબ જ્યારે તમે કોઈ વ્યક્તિને ખૂદ થી પણ વધારે પ્રેમ કરતા હોય અને ત્યારે જ તે વ્યક્તિ તમને એમ કહેશે કે ‘You Can Go Now’
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Etli sasti nathi aa zindagi k koi ni pa6ad hu vitavi dau...
6ata pan ene joi ne em thay 6 k chal ne fari 1 var vichari lau...!!!
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
ઘરવાળા શું કહેશે દુનિયા વાળા શું કહેશે એવું વિચારીને એ વ્યક્તિનો સાથ ક્યારેય ના છોડતા જેની દુનિયા જ તમે છો
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Jya dil lage che tya duniya nade che,
Jya preet male che tya potana nade che,
Shu kahu khud ne k khuda ne,
Jya marji male che tya majburi nade che.
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !! કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !! નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !! જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !!
4 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Whataspp Status
, Gujarati Good Thought
, Gujarati Good Morning SMS
, Gujarati Suvichar Sms
, Gujarati Shayari SMS
, Whatsapp Shayari SMS
, Motivational Shayari
, Gujarati Shayari Status
Jivan 52 Patta Jevu 6e..
Tamara Hath Ma Keva Patta Aavse
Te Kismat Na Hath Ni Vat 6e..
Pan Kevi Rite Ramvu..
Te Tamari Aavdat Ni Vat 6e.
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Ek smit
je hasaavi de
Ek ashru
je rovdavi de
Ek ich6a
jagavi de
Ek preet
je samajhi le
Darek vaat
je jaani le
Enu j naam 6e
"..MITRATA.."
Sweet
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
હમને તો પતંગ ને લૂંટા :large_orange_diamond::large_blue_diamond::large_orange_diamond::large_orange_diamond::large_orange_diamond::large_orange_diamond::large_blue_diamond: દોરી મેં કયા દમ થા :wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash: જહા ચગાને કા મોકા મિલા :diamonds::diamonds::diamonds::diamonds::diamonds::diamonds::diamonds: વહાઁ પવન કમ થા :wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face:
7 years ago
Copy
Tags :
14 January Special Messages
, Makar Sankranti SMS
, Gujarati Shayari SMS
, Gujarati Jokes
સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા .. !!
મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા .. !!
“હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે .. !!
પણ અફસોસ .. !!
“તમે જ છો અમારા” એવુ કોઇ કહેનાર ના મળ્યા .. .. !! ♥ღ•٠·˙
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS