મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે, જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા: હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે.. :)
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Ave 6 vasant patjad joi joi ne,
Hase 6 manvi ketlu roi roi ne,
Nathi bhulato bhutkal koine joi joi ne,
Male 6 sacho prem kyarek j koi koi ne...!!!
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
સાહેબ જ્યારે તમે કોઈ વ્યક્તિને ખૂદ થી પણ વધારે પ્રેમ કરતા હોય અને ત્યારે જ તે વ્યક્તિ તમને એમ કહેશે કે ‘You Can Go Now’
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Kyarek Tamne Mari Prit Samjay Jashe,
Tyare Hraday Tamaru Munjay Jashe,
Pa6i Shodhso Mane Aakha Jagat Ma,
Pan Tya Sudhi Ma Maru Astitva Khovay Jase...
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Jya dil lage che tya duniya nade che,
Jya preet male che tya potana nade che,
Shu kahu khud ne k khuda ne,
Jya marji male che tya majburi nade che.
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા .. !!
મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા .. !!
“હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે .. !!
પણ અફસોસ .. !!
“તમે જ છો અમારા” એવુ કોઇ કહેનાર ના મળ્યા .. .. !! ♥ღ•٠·˙
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Gujju_Girl
-
Jo Zindagi tane radvana
100 kaaran aape;
To ene bataavi de ke
tari pase hasvana 1000
kaaran 6e....
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Jivan 52 Patta Jevu 6e..
Tamara Hath Ma Keva Patta Aavse
Te Kismat Na Hath Ni Vat 6e..
Pan Kevi Rite Ramvu..
Te Tamari Aavdat Ni Vat 6e.
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
ચાહું તો શબ્દો થી વીંધી દઉં, ચાહું તો આંગળી પણ ચીંધી દઉં જીતવાની કોઈ જીદ નથી એટલે , નૈં તો પ્રેમ થી ભીંજી દઉં..
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Dil Na Lage Toh Hu Su Karu,
Ek Mangu Ne Be Male Toh Hu Su Karu,
Tu Kahe Toh Tara Mate Chand-Sitara Todi Lavu,
Pan Tu Bapore Mange Toh Hu Su Karu....
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
પાણી વિના ફૂલ પણ સુકાય છે, શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે, કોઈક વાર અમને પણ યાદ કરો, પછી કહેતા નહીં કે તું તો બહુ રિસાય જાય છે!
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
એક વાત કહું…. લોકો કહે છે કે પ્રેમ કરાય, તો સાંભળો છેલ્લે સુધી પ્રેમ કરવાની તાકાત હોય તો જ પ્રેમ કરાય
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS