• Categories
  • Gujarati Shayari SMS   76
  • પહેલી પહોર ના
    ધીમે પગલે
    આભે
    ઝાકળ બની
    કળી ને ચુમી લીધી !
    ને
    કેસરિયો સૂર્ય
    ક્રોધે ભરાઈ
    ઝાકળ ગળી ગયો !
  • 10 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Shayari SMS
  • શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
    દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • એક વાત કહું…. લોકો કહે છે કે પ્રેમ કરાય,
    તો સાંભળો છેલ્લે સુધી પ્રેમ કરવાની તાકાત હોય તો જ પ્રેમ કરાય
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Chandra ni kala par nache 6 dharti, Koi kahe 6 bharti to koi kahe 6 ott, Pranay ni chahat ma zule 6 manvi, Koi kahe 6 zindgi to koi kahe 6 maut..!! Khan
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Samay to Paani ni jem vahi jase Matr PREM bhari yad rahi jase Aaje nathi samay to kai nahi Pan jyare hase samay Tyare yad karva matra maru naam rhi jase Swee2
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Jivan Ma Dukh Pade To Mukh Ne Sada Hasavajo, Koi Lakho Rupya Charne Dhare To Thukravjo, Pan Sambandh Rakhe Je Dil Thi Tene jivan Bhar nibhavjo.. Khan
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Etli sasti nathi aa zindagi k koi ni pa6ad hu vitavi dau... 6ata pan ene joi ne em thay 6 k chal ne fari 1 var vichari lau...!!!
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • હમને તો પતંગ ને લૂંટા
    :large_orange_diamond::large_blue_diamond::large_orange_diamond::large_orange_diamond::large_orange_diamond::large_orange_diamond::large_blue_diamond:
    દોરી મેં કયા દમ થા
    :wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash:
    જહા ચગાને કા મોકા મિલા
    :diamonds::diamonds::diamonds::diamonds::diamonds::diamonds::diamonds:
    વહાઁ પવન કમ થા
    :wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face:
  • 7 years ago



    Tags : 14 January Special Messages , Makar Sankranti SMS , Gujarati Shayari SMS , Gujarati Jokes
  • બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો,
    પણ જ્યારે કામ પડ્યું ત્યારે બધા કામમાં જ હતા.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી,
    તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની,
    નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • “પ્રેમ” નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી,
    કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા “દિલ” બળે!!
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS