*ભર વેકેશનમાં* પણ જો કોઇ *પુરુષ* વધુ ચિંતીત દેખાય તો થોડુ આશ્વાસન આપવુ કે " *ચિંતા ન કર* હજુ તો *અડધુ વેકેશન બાકી છે* યાર... *જશે જશે*" :wink::smile::smile::smile::stuck_out_tongue_winking_eye:
8 years ago
Copy
Tags :
Husband And Wife Jokes
, Gujarati Jokes
નારી ના 9 અવતાર :point_down::point_down::point_down::point_down: ૧. સવારે કામકાજ માં વ્યસ્ત (:information_desk_person_tone1:♀- અષ્ટભુજા :raised_back_of_hand_tone1:) ૨. છોકરાઓ ને ભણાવે (:woman_tone2::school: - સરસ્વતી) ૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત (:moneybag:- મહાલક્ષ્મી) ૪. પરિવાર માટે રસોઈ બનાવે (:shallow_pan_of_food::spaghetti:- અન્નપૂર્ણા) ૫. પરિવાર ની તકલીફ માં દ્રઢતાથી ઉભી રહે (:woman_tone1::mortar_board:- પાર્વતી) ૬. પતિ ભીનો રૂમાલ પલંગ પર નાખે - (દુર્ગા ????) ૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો- (કાલી :rage:) ૮. પતિ ભૂલથી એના પિયર વિશે કાઈ કઈ દે - (મહિસાસુર મર્દીની :imp:) ૯. પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો - (રણચંડી :japanese_ogre::cloud_tornado:) :rofl::stuck_out_tongue_winking_eye::rofl: ખુશ નસીબ છે "પરણેલા" લોકો જેને દરરોજ માતાજી ના નવ નવ સ્વરુપ ના દર્શનનો લાભ મળે છે. :stuck_out_tongue_winking_eye::rofl::stuck_out_tongue_winking_eye::rofl:
8 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Husband And Wife Jokes
, Funny Gujarati SMS
જેમનું મન 'મોર' બની બહુ થનગાટ કરતું'તું ... Modi એમના 'પીંછા' ખેરવી નાખ્યા... :joy::joy::joy:
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
જીવનમાં પ્રગતિ કરવા માટે હંમેશા મહાન (GREAT) વ્યક્તિના પગલે-પગલે ચાલવું જોઈએ.
.
.
તમારે પ્રગતિ કરવી હોય તો..
.
.
.
હું રોજ સવારે ચાલવા નીકળુંછું, આવતા રહેજો.
good Morning........
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
પતી... “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!” પત્ની....“કેમ? હું તમને જાડી લાગુ છું?’ પતી... “ અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય” પત્ની.... “ તમને હું માંદિ લાગુ છું??” પતી... “ તારે ન આવવું હો તો પડી રહે!! પત્ની.... “એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!” પતી... “રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી! પત્ની.... “ હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !! પતી... “ જો મેં એવું નથી કહ્યું!!” પત્ની.... “ એટલે હું ખોટું બોલું છું એમ ને?” પતી... “ મગજની નસ ખેચવાની રેવા દેને!!’ પત્ની.... “ મને કચકચણી કહો છો? પતી... “એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!” પત્ની.... ‘જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે! પતી... “ હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!” પત્ની.... “ મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!” પતી... “ રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!” પત્ની.... “ જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!" આને ક્યા પોગવું? :joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy:
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Husband And Wife Jokes
એક મહાન પત્ની એ ચિત્રકાર ને તેનો ફોટો તૈયાર કરવા કહ્યું..... અને ઘણો વિચાર કયૉ પછી તેણે ચિત્રકાર ને કહ્યું..... ગળામાં 100 તોલા નો સોના નો હાર પણ રાખજો... ચિત્રકારે ફોટો બનાવયા પછી પૂછ્યું "બેન તમે આવો ચિત્ર શું કામ બનાવવા કહયુ ??? મહાન પત્ની એ જવાબ આપ્યો "કયારેક હું મરી જઈશ તો મારા પતિ બીજા લગ્ન તો કરશે જ,,,,, અને નવી પત્ની આવશે તો મારા ફોટા માં આ હાર જોશે જ અને હાર તેને ઘર માં કયાંય જ નય મળે એટલે બંને ના ઝગડા થાશે અને મારી આત્મા ને શાંતિ મળશે :grinning::grinning: આને જ કહેવાય "जिन्दगी के साथ भी... और जिन्दगी के बाद भी"! :stuck_out_tongue_closed_eyes:Jeevan Anand Policy:stuck_out_tongue_closed_eyes: . . :joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy:
8 years ago
Copy
Tags :
Husband And Wife Jokes
, Gujarati Jokes
, Gujarati Messages
Danger joke.
ek Maji A singham ne
Lafo Maryo
singham:Kem Lafo
Maryo,Ane Tame Kon
6o?
.
.
.
.
Maji : Maji Satkel.
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
छोकरा वाला कन्या जोवा गया - छोकरो तोतडो हतो. छोकराने मम्मी पप्पा ए ना पाडी हती बोलवानी. छोकरी चा लइ ने आवी. छोकरो : चा पीतो पीतो ..:coffee: बोल्यो ....दलम दलम छे .. छोकरी : फुत माल फुत माल.. :joy::joy::joy::joy::joy:
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
पति को आवारा कुत्ते ने काट लिया। पत्नी उसे लेकर अस्पताल पहुंची। डॉक्टर ने इंजेक्शन लगाने के बाद कहा - बस , आप कुत्ते पर नजर रखिएगा कि कहीं वह मर न जाए। डॉक्टर के कमरे से बाहर आकर पत्नी बोली - *देखा , मैं कहती थी न कि तुम्हारी इज्जत कुत्ते से भी गई बीती है। डॉक्टर को भी कुत्ते की ही चिंता ज्यादा है..... :stuck_out_tongue_winking_eye::money_mouth::joy::smiley::laughing::grin::blush::kissing_heart::rage::yum::flushed:
6 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Jokes
, Funny Gujarati SMS
, Gujarati Whataspp Status
, Funny Gujarati SMS
Gujju_Girl
-
Patni:- Tame Mari Ek
Pan Vaat Sathe Sahmat
Nathi Thata.
Hu shu Murkh 6u?
Pati:- Saru Chal Aa Vaat
Ma Hu Sahmat Thau 6u
bus..!!
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
Koik 6 Je Tamne Hamesa Yad Kre 6e.
Koik 6e Je Hamesha Tamri Khushi I6e 6e.
Bs A Koik Male Tyare Ene Apnavi Lejo
Ane
Mane LAGAN Ma Jamva Bolavi Lejo
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
*જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે...* માં : આનુ નાક તો મારા પર ગયુ છે.... બાપ: આની આંખો મારા પર ગઇ છે.... કાકા : આના વાળ મારા પર ગયા છે.... મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે.... અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય... *ને બોલે કે*... *ખબર નઇ કોના જેવો પાક્યો* :confounded: :stuck_out_tongue::stuck_out_tongue: :joy: :joy: :joy:
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
*STUDENT OF THE YEAR......!* એક કલ્લાક લેકચર આપીને સાહેબે વિધાર્થીઓને પૂછ્યું કે "આ તમે ડોકા હલાવ હલાવ કરો છો ..પણ હું ભણાવું છું એમાં તમને ખબર તો પડે છે ને ! .. સમજાય છે ને ?" છેલ્લી બેંચ પરથી એક છોકરાએ ઉભા થઇ ને કીધું કે ' *સાયેબ ...અમારું તો જે થવું હોય એ થશે ..* *પણ આ બહાને તમારું પાકુ થતું હોય તો અમને વાંધો નથી '.*
10 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Teacher And Student Jokes Sms