• Categories
  • Gujarati Good Morning SMS   529

  • મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,
    તો,
    ‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..
    એક લાગણી પડી હતી,
    તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
    કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
    ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
  • 6 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Morning SMS , Gujarati Whataspp Status , Gujarati Messages , Gujarati Suvichar Sms
  • *ટાંકણા થી ઘડાયેલ મૂર્તિ,*

    અને

    *ઠોકર ખાયેલ વ્યક્તિ,*

    *હમેશાં મૌન જ હોવાની....*
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS