• Categories
  • Gujarati Good Morning SMS   529
  • જાત સાથે સેટિંગ કરવુ,
    અઘરૂ છે.
    મોત માટે પેકિંગ કરવુ,
    અઘરૂ છે.
    બીજાથી ભલે હો રૂબરૂ,
    સદા માટે.
    પોતાનાથી ડેટિંગ કરવુ,
    અઘરૂ છે.
    બીજા માટે ભલે રહેતા હોય,
    ઑનલાઈન.
    હ્રદય થી ચેટીંગ કરવુ,
    અઘરૂ છે.
    આજકાલ જમાનો છે,
    મોંઘામોલનો,
    સંતુષ્ટીનુ શોપિંગ કરવુ,
    અઘરૂ છે........
    Good Morning
  • 8 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought , Gujarati Suvichar Sms , Gujarati Messages
  • ખરાબ સમયમાં જ સૌનો અસલી રંગ દેખાય છે..

    દિવસના અજવાળામાં તો પાણી પણ ચાંદી જેવું લાગે છે..!

  • 9 years ago



    Tags : Inspiration Quotes , Gujarati Good Morning SMS
  • Morning Motivation

    शाणा माणसो पुस्तक अने पोतानु जिवन साथे वांचता होय छे |

    Sub Ka Mangal Ho.
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS