Gujarati Good Morning SMS
529
તમે પાંચ લાખની ગાડીમાં ક્યારેય કેરોશીન નથી નાખતાં, કેમ? ગાડીનું એન્જીન ખરાબ થઇ જાય.. પાંચ લાખની ગાડીની તમને એટલી ચિંતા છે? ક્યારેય મોઢામાં તમાકુ, બીડી, ગુટખા, દારૂ નાખતા વિચાર્યું છે કે, કીડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઇ જશે તો? કરોડો ના આ મુલ્યવાન શરીરની પણ એટલીજ ચિંતા કરો જેટલી ગાડી અને બાઈક ની કરો છો. દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો, પણ તમારા પરિવાર માટે તો તમેજ આખી દુનિયા છો. પોતાનો ખયાલ રાખો, વ્યસન થી દુર રહો...
10 years ago
Copy
Tags :
Gujarati Good Morning SMS
, Gujarati Good Thought
જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. “જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ? સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે. દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે. તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં, છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે. જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે, જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.
10 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Good Morning SMS
નખ વધે તો ફકત નખ જ કપાય છે, "આંગળિઓ" નહીં.... તેમ "સંબંધમાં" કંઈ ભૂલ થાય તો ભૂલ ને ભૂલાય છે, "સંબંધ" ને નહીં....
10 years ago
Copy
Tags :
Gujarati Good Morning SMS