Gujarati Good Morning SMS
529
જગતમાં બે છોડ એવા છે કે જે કદી કરમાતા નથી..... અને એક વખત કરમાય પછી લાખ કોશિશ કરો, તોય ફરી પાછા ખીલતા નથી એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ Good Morning
10 years ago
Copy
Tags :
Gujarati Good Morning SMS
તમે પાંચ લાખની ગાડીમાં ક્યારેય કેરોશીન નથી નાખતાં, કેમ? ગાડીનું એન્જીન ખરાબ થઇ જાય.. પાંચ લાખની ગાડીની તમને એટલી ચિંતા છે? ક્યારેય મોઢામાં તમાકુ, બીડી, ગુટખા, દારૂ નાખતા વિચાર્યું છે કે, કીડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઇ જશે તો? કરોડો ના આ મુલ્યવાન શરીરની પણ એટલીજ ચિંતા કરો જેટલી ગાડી અને બાઈક ની કરો છો. દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો, પણ તમારા પરિવાર માટે તો તમેજ આખી દુનિયા છો. પોતાનો ખયાલ રાખો, વ્યસન થી દુર રહો...
10 years ago
Copy
Tags :
Gujarati Good Morning SMS
, Gujarati Good Thought
વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત પંખીડા કરે સોર ને સુરજ વેરે પ્રકાશ ખુશીઓ થી ભરેલો દિવસ વીતે આપનો એટલે જ કહું છું .... ........ શુભ પ્રભાત...... ••GOOD MORNING••
10 years ago
Copy
Tags :
Gujarati Good Morning SMS
, Good Morning SMS