માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
જાત સાથે સેટિંગ કરવુ, અઘરૂ છે. મોત માટે પેકિંગ કરવુ, અઘરૂ છે. બીજાથી ભલે હો રૂબરૂ, સદા માટે. પોતાનાથી ડેટિંગ કરવુ, અઘરૂ છે. બીજા માટે ભલે રહેતા હોય, ઑનલાઈન. હ્રદય થી ચેટીંગ કરવુ, અઘરૂ છે. આજકાલ જમાનો છે, મોંઘામોલનો, સંતુષ્ટીનુ શોપિંગ કરવુ, અઘરૂ છે........ Good Morning