❛❛વધતી જતી આ ઉંચી ઈમારતો, કે ફળીયું શું રૂપાળું છે ? ચકલીને પુછો સિમેન્ટની છત, કે નળીયું શું હુંફાળું છે ? બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા, ફળિયાના મોઢે તો તાળું છે, એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી, બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે.❜❜
3 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Whataspp Status
, Gujarati Good Thought
, Gujarati Good Morning SMS
, Gujarati Suvichar Sms
, Gujarati Shayari SMS
, Whatsapp Shayari SMS
, Motivational Shayari
, Gujarati Shayari Status
Hawa Mein Taash Ka Ghar Nahi Bante, Rone Se Bigda Muqadar Nahi Bante, Duniya Jitne Ka Hosla Rakh -e- Dost, Ek Jeet Se Koi Sikandar Nahi Bante.
8 years ago
Copy
Tags :
Motivational Shayari
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !! કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !! નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !! જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !!
3 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Whataspp Status
, Gujarati Good Thought
, Gujarati Good Morning SMS
, Gujarati Suvichar Sms
, Gujarati Shayari SMS
, Whatsapp Shayari SMS
, Motivational Shayari
, Gujarati Shayari Status