• Categories
  • Kavi Jokes   30
  • લગ્ન પછી છોકરીઓના *નામ કે અટક* બદલવાની પ્રથા બંધ થવી જોઈએ....!!!





    આમાં કવિ ને ફેસબુક પર SCHOOL ની જુની છોકરીઓ ગોતવામાં તકલીફ થાય છે ...!! :cold_sweat::sweat_smile::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • તાજેતરમાં જ એક સંસ્થાએ કરેલ સર્વે :

    *"પત્ની સાથે મોકળા મને વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે. હાર્ટ અટેકના ચાન્સ 80% ઓછા થઈ જાય છે. મન 90% રિલેક્સ રહે છે અને તણાવ 95% ઘટી જાય છે."* . . પરંતુ... . .

    *પત્ની કોની, એ કવિએ નથી લખ્યું.... :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:*
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • આજે કવિ ને રસ્તા માં કટપ્પા મળી ગયો... :flushed::flushed:

    કવિનો બાટલો ફાટી ગયો અને પૂછ્યું એલા એય તે બાહુબલી ને કેમ માર્યો??:rage:


    કટપ્પા બોલ્યો:- યમમાં નિડમમાં, ત્રિગુના..સાળગુન્ના અન્ના કોન્લ્લી કુંડદાદા. ઠેલમમી...મારપીંડા નેરૂલ્લા વિકાનના મૂદકુલ્લુ યેલલે. અંડ વેજન્ટા નારકુંડા ભુમલ્લે..મચા...ઉંચુ કાસ્થા ચેનને યાલ્લા ...

    કવિ(થોડી વાર સામું જોઈ ને પછી બોલ્યો) :- Hmmmm..
    બોવ હારું કર્યું ભાઈ...

    :joy::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Jokes SMS , Bahubali - Kattappa Jokes
  • વરસાદ:cloud_rain: પડે તો મોર :feet:આવે છે.
    દરવાજા:shinto_shrine: ખુલ્લા હોય તો ચોર:runner:આવે છે.
    મેસેજ:envelope_with_arrow: થાય છે સાવ મફત મા
    તોય લોકો:man::man::girl::boy: ને કરતા જોર આવે છે……
    .
    .
    .
    .
    અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes , Jokes SMS , Funny Jokes
  • :smile::smile::smile:
    કવિ ની કલ્પના તો જુઓ -

    લૂઝ મોશન એ પાચનતંત્રનું હૈયાફાટ રૂદન છે....!
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • દુશ્મન_બની_લડી_લેજો,,,,

    પણ_દોસ્ત_બની_વિશ્વાસઘાત_ના_કરશો..
















    :grinning::wink:અામાં કવિ સરપંચની ચુંટણીનો પ્રચાર કરે છે.:wink::grinning:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Sarpanch Jokes Sms , Jokes SMS
  • આમિરખાન સ્પેશલ :

    તારે જામીન પર -
    તમારું બાળક જેવું છે તેવું જ સ્વીકાર કરો,:relaxed:

    3 ઇડિયટ -
    તમારા બાળકોને જે બનવું હોય તે બનવા દો,તમારી મરજી તેના પર ના ઠોકો,:triumph:

    દંગલ -
    તમારા બાળકોને તમારી જે મરજી હોય તે બનાવો ????:confounded:

    આમા કવિ ગોથા ખાય છે
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • કરવટે બદલતે રહે સારી રાત હમ
    આપકી કસમ આપકી કસમ


























    *આમાં પ્રેમ જેવુ ખાસ કંઇ નથી
    કવિને વાંહે ગુમડુ થયું છે
    સીધા સુઈ શકતા નથી*:joy::joy::stuck_out_tongue::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • કવિ ની ઘરવાળીનો જન્મ દિવસ હતો.. :birthday:
    કવિ : જાનુ શુ ગિફ્ટ જોયે છે..??
    ઘરવાળીની ઈચ્છા કાર લેવાની હતી.. :red_car:
    એટલે આડકતરી રીતે કીઘુ કે,

    હું પગ રાખુ તો એની સ્પીડ 5 સેકન્ડમાં 0 થી 100 ઉપર પુગી જાવી જોયે..
    કવિ એ સાંજે ઇલેકટ્રીક વજન કાટો લાવી દીધો.. :busstop:
    હવે બહાર બેઠો બેઠો એકલો

    *ખારી શિંગ ખાય છે*
    :joy::joy::joy::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Funny Jokes
  • નયન ને:eyes: બંધ રાખી ને મે જ્યારે તમને જોયા છે....

    પછી ?













    નયન ખોલ્યા તો બાપા:older_man: ઉભા હતા સામે લાકડી:field_hockey: લઈને,
    પછી કવિને બરાબર ધોયા છે
    :joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes