• Categories
  • Kavi Jokes   30
  • :smile::smile::smile:
    કવિ ની કલ્પના તો જુઓ -

    લૂઝ મોશન એ પાચનતંત્રનું હૈયાફાટ રૂદન છે....!
  • 10 years ago



    Tags : Kavi Jokes
  • લગ્ન પછી છોકરીઓના *નામ કે અટક* બદલવાની પ્રથા બંધ થવી જોઈએ....!!!





    આમાં કવિ ને ફેસબુક પર SCHOOL ની જુની છોકરીઓ ગોતવામાં તકલીફ થાય છે ...!! :cold_sweat::sweat_smile::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes:
  • 10 years ago



    Tags : Kavi Jokes
  • આ દુનિયામાં વિશ્વાસ જેવું કંઇ છે જ નહી....કોઈ કોઈનું થયું નથી ને થવાનું પણ નથી.......





    કવિ છેલ્લા 25 વર્ષથી સરપંચ ની એકપણ ચુટણી જીત્યા નથી)
    :joy::joy::joy::smile::smile::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::wink:
  • 10 years ago



    Tags : Kavi Jokes , Sarpanch Jokes Sms , Jokes SMS
  • કવિ ની ઘરવાળીનો જન્મ દિવસ હતો.. :birthday:
    કવિ : જાનુ શુ ગિફ્ટ જોયે છે..??
    ઘરવાળીની ઈચ્છા કાર લેવાની હતી.. :red_car:
    એટલે આડકતરી રીતે કીઘુ કે,

    હું પગ રાખુ તો એની સ્પીડ 5 સેકન્ડમાં 0 થી 100 ઉપર પુગી જાવી જોયે..
    કવિ એ સાંજે ઇલેકટ્રીક વજન કાટો લાવી દીધો.. :busstop:
    હવે બહાર બેઠો બેઠો એકલો

    *ખારી શિંગ ખાય છે*
    :joy::joy::joy::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 10 years ago



    Tags : Kavi Jokes , Funny Jokes
  • રૂ. ૫૦૦ ની નોટ બંધ થઈ ગઈ
    કાંઈ દુ:ખ ના થયુ...
    :thinking::thinking::thinking:


    રૂ. ૧૦૦૦ ની નોટ બંધ થઈ ગઈ
    કાંઈ દુ:ખ ના થયુ..
    :thinking::thinking::thinking:

    પણ
    ભગવાન ની કસમ
    જે દિવસે"Jio" નો સિમ બંધ થઈ જાશે,
    અથવા ચાર્જ લગાડશે ત્યારે
    એટલુ દુ: ખ થાશે કે
    કલેજુ :broken_heart:ફાટી જાશે......




    મફતિયા કવિ ની વેદના
    :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::scream::scream::scream::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
  • 9 years ago



    Tags : JIO Sim Jokes Sms , Kavi Jokes , 500 And 1000 Notes Jokes SMS
  • નસબંધી કરાવો તો સરકાર 2000 રુપીયા આપે છે.

    અને

    સુવાવડ કરાવો તો સરકાર 6000 રુપીયા આપશે

    આમા કવિ ને શુ કરાવવુ તે માટે હરખી પઈટના મુંજાણા છે.
    :joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy:
  • 10 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • પત્ની એ સવાર સવાર માં કહ્યું કે અડધું માથું દુખે છે...

    *કવિ* : એ તો જેટલું હોય એટલું દુખે...

    *બસ ત્યારથી કવિ નું આખું શરીર દુખે છે*

    :punch: :flushed: :punch: ???? :punch: :scream: :punch: :sob:
  • 10 years ago



    Tags : Kavi Jokes
  • સામાન્ય લોકો - મને ટોયલેટ જવું છે.

    કવિ લોકો !
    મલકાય છે પેટમાં કોઈ લહેર એવી,
    લાગે છે એને કોઈ કિનારાની તલાશ છે..:sweat_smile:
  • 6 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes , Funny Jokes
  • ❥ ➾ #नोट :dollar::smirk::smirk:#बंद किया तो किया :smiling_imp:अगर #नेट:signal_strength:#बन्द किया तो #बर्दाश्त नही करेंगे:confused::confused:

    Ama Kavi Jio Vado Che..:grimacing::grimacing::grin::grin:
  • 10 years ago



    Tags : Kavi Jokes , JIO Sim Jokes Sms