કવિ ની ઘરવાળીનો જન્મ દિવસ હતો.. :birthday: કવિ : જાનુ શુ ગિફ્ટ જોયે છે..?? ઘરવાળીની ઈચ્છા કાર લેવાની હતી.. :red_car: એટલે આડકતરી રીતે કીઘુ કે, હું પગ રાખુ તો એની સ્પીડ 5 સેકન્ડમાં 0 થી 100 ઉપર પુગી જાવી જોયે.. કવિ એ સાંજે ઇલેકટ્રીક વજન કાટો લાવી દીધો.. :busstop: હવે બહાર બેઠો બેઠો એકલો *ખારી શિંગ ખાય છે* :joy::joy::joy::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
, Funny Jokes
:smile::smile::smile: કવિ ની કલ્પના તો જુઓ - લૂઝ મોશન એ પાચનતંત્રનું હૈયાફાટ રૂદન છે....!
10 years ago
Copy
Tags :
Kavi Jokes
નયન ને:eyes: બંધ રાખી ને મે જ્યારે તમને જોયા છે.... પછી ? નયન ખોલ્યા તો બાપા:older_man: ઉભા હતા સામે લાકડી:field_hockey: લઈને, પછી કવિને બરાબર ધોયા છે :joy::joy::joy::joy:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
તાજેતરમાં જ એક સંસ્થાએ કરેલ સર્વે : *"પત્ની સાથે મોકળા મને વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે. હાર્ટ અટેકના ચાન્સ 80% ઓછા થઈ જાય છે. મન 90% રિલેક્સ રહે છે અને તણાવ 95% ઘટી જાય છે."* . . પરંતુ... . . *પત્ની કોની, એ કવિએ નથી લખ્યું.... :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:*
10 years ago
Copy
Tags :
Kavi Jokes
:point_right: ઠંઙીમા ન્હાવા માટે જિગર જોઇએ .. તો Kavi A કીધું.. ભુરા... તારી કંઇક ભુલ થાય છે હો જિગર નહી ગીઝર જોઈએ... :grimacing::grimacing::grimacing:????:grimacing::grimacing::grimacing:????:grimacing:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
, Geyser Jokes Sms
, Jokes SMS
, Winter SMS
બાતાે કો તેરી હમ ભુલાના સકેગે હોકે જુદા હમ જુદાના હો સકેઆમા કવિના છૂટાછેડા થઈ ગયા છે પણ એનુ બૈરુ ખાધા ખોરાકી માગે છે…:cry::cry::cry::cry:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
કરવટે બદલતે રહે સારી રાત હમ આપકી કસમ આપકી કસમ *આમાં પ્રેમ જેવુ ખાસ કંઇ નથી કવિને વાંહે ગુમડુ થયું છે સીધા સુઈ શકતા નથી*:joy::joy::stuck_out_tongue::stuck_out_tongue_winking_eye:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
જો :yen::no_entry_sign:કેશ લેશ થશે તો:deciduous_tree: વાડીમાં ઈંડાં:cooking: ના અને દારૂના:beer: પ્રોગ્રામ નુ શું થશે .. બાપા ને બેન્ક સ્ટેટમેન્ટ:page_with_curl: કઈ રીતે બતાવવા….. આમા કવી તમારી સલાહ માગે છે.
10 years ago
Copy
Tags :
Kavi Jokes
, Cashless Jokes SMS
સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત. આમા કવિ ની ચમચી ચૉરાઈ ગય છે.
10 years ago
Copy
Tags :
Kavi Jokes
ધરે રહેવા થી ધરવાળી ને વાંધો પૈસા કમાવી એ તો મોદી ને વાંધો ન કમાવી એ તો સમાજ ને વાંધો તો મારે જવું કયાં …. आमा कवि जूनागढ़ जावा नु विचारे छे। :wink:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
પીઝા આવે છે ચોરસ બોક્સમાં, પણ જયારે તેને ખોલો છો તો નીકળે છે ગોળ અને જયારે તમે તેને ખાવાનું ચાલુ કરો તો...ત્રિકોણ હોય છે! જિંદગી અને લોકોનું પણ એવું જ છે, દેખાય છે અલગ, નીકળે છે અલગ, અને વર્તે છે પણ અલગ... આમા કવિ બૈરૂ સિલેક્ટ કરવામા ભરાઈ ગ્યા લાગે છે..:joy::joy::joy:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
જીંદગી કિ તલાશ મે હમ ; મૌત કે કીતને પાસ આ ગયે અહી કવિ પરણી ગયા લાગે છે
10 years ago
Copy
Tags :
Kavi Jokes
આજે કવિ ને રસ્તા માં કટપ્પા મળી ગયો... :flushed::flushed: કવિનો બાટલો ફાટી ગયો અને પૂછ્યું એલા એય તે બાહુબલી ને કેમ માર્યો??:rage: કટપ્પા બોલ્યો:- યમમાં નિડમમાં, ત્રિગુના..સાળગુન્ના અન્ના કોન્લ્લી કુંડદાદા. ઠેલમમી...મારપીંડા નેરૂલ્લા વિકાનના મૂદકુલ્લુ યેલલે. અંડ વેજન્ટા નારકુંડા ભુમલ્લે..મચા...ઉંચુ કાસ્થા ચેનને યાલ્લા ... કવિ(થોડી વાર સામું જોઈ ને પછી બોલ્યો) :- Hmmmm.. બોવ હારું કર્યું ભાઈ... :joy::joy::joy::joy::joy::joy::joy::joy:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
, Jokes SMS
, Bahubali - Kattappa Jokes
રૂ. ૫૦૦ ની નોટ બંધ થઈ ગઈ કાંઈ દુ:ખ ના થયુ... :thinking::thinking::thinking: રૂ. ૧૦૦૦ ની નોટ બંધ થઈ ગઈ કાંઈ દુ:ખ ના થયુ.. :thinking::thinking::thinking: પણ ભગવાન ની કસમ જે દિવસે"Jio" નો સિમ બંધ થઈ જાશે, અથવા ચાર્જ લગાડશે ત્યારે એટલુ દુ: ખ થાશે કે કલેજુ :broken_heart:ફાટી જાશે...... મફતિયા કવિ ની વેદના :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::scream::scream::scream::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
9 years ago
Copy
Tags :
JIO Sim Jokes Sms
, Kavi Jokes
, 500 And 1000 Notes Jokes SMS
ગ્લાસ ભરું ને ઢોળાઈ જાય….ગાડી માં ગ્લાસ ભરું ને ઢોળાઈ જાય… આમ કવિ PORBANDER ના રોડ ની વાત કરે છે…. :smile::smiley::smile::smiley:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
❥ ➾ #नोट :dollar::smirk::smirk:#बंद किया तो किया :smiling_imp:अगर #नेट:signal_strength:#बन्द किया तो #बर्दाश्त नही करेंगे:confused::confused: Ama Kavi Jio Vado Che..:grimacing::grimacing::grin::grin:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
, JIO Sim Jokes Sms
કવી અચાનક અડધી રાત્રે ઉઠ્યો અને જરા ગરમી લાગતાં ધાબામાં આંટો મારવા ગયો. ત્યાં એક સ્ત્રીને સફેદ સાડીમાં જોઇ. કવી થી પૂછ્યા વગર રહેવાયું નહીં: "Surf Exel ? કે Tide ???" ડાકણ પણ ખૂણામાં જઈને માથાં પછાડવા માંડી..:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
10 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
હમણાં એક સાચુકલા કવિ મળી ગ્યા.... પૂછ્યું હમણાં કેમ કંઈ લખતા નથી? બોલ્યા - તમે લોકો બંધ કરો તો કંઈક લખું ને.. હાહાહાહાહા.....:joy::joy::joy::joy:
10 years ago
Copy
Tags :
Kavi Jokes