• Categories
  • Gujarati SMS   1031
  • સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • દર્દ દેવા વાળા દુનીયામાં બહુ જ મળશે .. !! પણ દર્દ લેવા વાળા મારા જેવા બહુ ઓછા મળશે .. !! નાજુક સમયમાં અમને યાદ કરજો .. !! કારણકે દિલ થી પ્રેમ કરવા વાળા .. !! મારા જેવા દોસ્ત બહુ ઓછા મળશે .. .. !
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Prem no mukam 6 tara hath ma, Kyarek tufan to kyarek vishram 6 tara hath ma, Hath joi radha ne kahyu hatu 1 jyotis e, Bhale tu gori pn 1 shyam 6 tara hath ma..
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • સુવાક્ય (Quote of the day) પત્તાંથી મહેલ નથી બનતો, નદીને રોકવાથી દરિયો નથી બનતો, આગળ વધતા રહો જિંદગીમાં દરેક ક્ષણે, એક જીત મેળવવાથી કોઈ સિકંદરનથી બનતો... MiTesh
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Hu Gandhiji na phota bhega kari rahyo 6u, to mane tamari help joie 6e, to ghar ma jetali 50,100,500,1000 ni note hoy te mane mokalo,
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • વરસાદ પડે ને તારી યાદ આવે . ભજીયા ખાવા ગેસ ચાલુ કરું ને તારી યાદ આવે . તું ગયી છે પિયેર તકલીફ પડે ને તારી યાદ આવે . કઈક ખાવા નું મન થાય ને તારી યાદ આવે . જેવી રીતે ચુંટણી આવે ને નેતા ઓ ને પબ્લિક યાદ આવે . તેમ મને ગરજ પડે ને તું યાદ આવે .કારણ કે , બંદા ને બનાવતા આવડતું નથી કસું . જેમ નેતા બનાવે પબ્લિક ને ,તેમ બનાવું તને , બાકી જરૂર નથી મને કે નેતા ને તારી કે પબ્લિક ની . અમને તો ગરજ પડે એટલે બહુ પ્રેમ આવે . વરસાદ પડે ને તારી યાદ આવે .
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Ayo tamne pani te coca cola bnano sikhho, 1 glass pani lyo, ema freeze ma rakh doyo, pa6i 30 min. pani thandu padi jao, . . . . Thanda Matlab Coca-Cola.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Tamari yaad ek adat bani gayi 6, Mahobbat ni unchi imarat bani gai 6, Tamara shabde shabdo mali ne gazal bani gai 6, Etle j to amari adhuri jindgi tamrai chahat bani gai 6.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl . Sarvala+ ni Apexa e Prem N Thay, Gunakar ni Lalche Pan Prem Na Thay Badbaki ni Taiyari Hoy To Ane Bhagakar No Sahej Pan Dar Na Hoy To j Prem Thay...
  • 10 years ago



    Tags : Gujarati SMS