• Categories
  • Gujarati SMS   1031
  • સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_girl . Manas paksi ni jem udva mage 6 Manas mor ni jem nachva mage 6 Manas koyal ni jem bolva mage 6 Pan manas manas ni jem jivva magto j nathi..:(:-p
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • swapn Ma Yad Na Aave To Saru Dil Ma Fari Dard Na Upde To Saru Thakyo Teni Rah Joine Have Aa Dil Pan Boli UthyuTe Have Kyarey Na Aave To saru!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Bhina varsad ni komal bund moklu chhu, aankh to khol tane ujas moklu chhu, pila padi gaya pratiksha na pandada, antar thi tane khusbu bhari yad moklu chhu.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • સિટિબસમાં એક બેન નાના છોકરાને કહેતા હતા ,'શીરો ખાઈશ કે બાજુમાં બેઠા કાકાને આપું ?? 'આવું 3 વાર બોલ્યા પછી કાકા બોલ્યા ...બેન, મને આપવો હોય તો આપી દો ને !મારે ઉતરવાનું હતું એ સ્ટેશન પણ જતું રહ્યું:weary::rofl::rofl:
  • 8 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Whatsapp Funny Jokes
  • Tutela sapna ne sajavta aavde che, Rruthela dil ne manavta aavde che, Tame amara ZAKHMO ne joine PARESHAN na thao, Amne to dard ma pan hasta aavde chhe.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • મીઠુ સ્મિત.... તીખો ગુસ્સો.... અને.... ખારા આંસુ.... આ ત્રણેય થી બનતી વાનગી એટલે જિંદગી.....!! તો જિંદગી મા કોઈ પણ જાતની શર્ત વગર પ્રેમ કરો
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • HASI MAZAK NI VAT NA KARO TO CHALSE, SAMA MALO NE SAAD NA KARO TO CHALSE, JO AAPSO DARD TO A PAN CHALSE, PARNTU AAM SMS NA KARI JIVTA MARI NAKHSO TO A KEM CHALSE ??
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • કેટલાય વર્ષે તું મળે છે ઓ સખી સજાવી છે તારા માટે આ ગઝલ ની પાલખી તું સમય ને લે બરાબર પારખી ફક્ત તારા માટે આ શાયરી છે મેં લખી.
  • 10 years ago



    Tags : Gujarati SMS