Koi sathe she pan pase kem nathi,koi yado ma che pan vato ma kem nathi,koi haiye dastak aape che pan haiya ma kem nathi,e-ajanbi kyak to she pan aankho same kem nathi.
@hhb@
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Dil Na Lage Toh Hu Su Karu,
Ek Mangu Ne Be Male Toh Hu Su Karu,
Tu Kahe Toh Tara Mate Chand-Sitara Todi Lavu,
Pan Tu Bapore Mange Toh Hu Su Karu....
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ .. !!
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ .. !!
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી .. !!
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ .. .. !! ♥ ღ•٠·˙
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Mara Haiya Na Spandano Ne Tu Taru Naam Shikhvi Gayi Chhe,
Mari Najro Ma Tu Bas Taro Chahero Gothvi Gayi Chhe,
Mara Kadmo Ne Tu Bas Taro Rasto Batavi Gayi Chhe, 6
Mara Hontho Thi Pan Bas Taru J Naam Bolay
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો, પણ જ્યારે કામ પડ્યું ત્યારે બધા કામમાં જ હતા.
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
Ankho bandh karine Prem Kare Te PREYSI,
Ankho patpatavine Prem Kare Te DASI
Ankho KADHINE Prem kare Te PATNI
&
Ankho bandh thai tya sudhi Prem Kare Te "Maa"
By
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !! કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !! નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !! જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !!
4 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Whataspp Status
, Gujarati Good Thought
, Gujarati Good Morning SMS
, Gujarati Suvichar Sms
, Gujarati Shayari SMS
, Whatsapp Shayari SMS
, Motivational Shayari
, Gujarati Shayari Status
એક લીટી માં તારું વર્ણન કરું તો, તને જોઇને પાણીને પણ તરસ લાગે…
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
ચાહું તો શબ્દો થી વીંધી દઉં, ચાહું તો આંગળી પણ ચીંધી દઉં જીતવાની કોઈ જીદ નથી એટલે , નૈં તો પ્રેમ થી ભીંજી દઉં..
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
આંખ લાલ જોઇ એવુ ના માની લેવાય કે નશો કર્યો હશે. અરે કોઇની યાદનો ઉજાગરો પણ હોઇ શકે. એકલુ એકલુ કોઇ હસતુ હોયતો પાગલ ના સમજી બેસાય. અરે તાજો તાજો બનેલો પ્રેમી પણ હોઇ શકે. મૌન કોઇ બેસી રહે તો મીંઢુ ના સમજવુ. વર્ષોનો અનુભવી શાણો પણ હોઇ શકે. અધર પર સદાય સ્મીત રેલાવનાર સુખી જ હોય એવુ ના સમજવુ. હદયના ઊંડાણમા દુ:ખ નો દરીયો પણ હોઇ શકે.....
9 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
, Gujarati Good Thought
તારી સાથે ઝઘડો કરું છું એ મારો સ્વભાવ છે પણ તારા વગર મને ચાલતું નથી એ મારો પ્રેમ છે
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
પાણી વિના ફૂલ પણ સુકાય છે, શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે, કોઈક વાર અમને પણ યાદ કરો, પછી કહેતા નહીં કે તું તો બહુ રિસાય જાય છે!
10 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
ઘરવાળા શું કહેશે દુનિયા વાળા શું કહેશે એવું વિચારીને એ વ્યક્તિનો સાથ ક્યારેય ના છોડતા જેની દુનિયા જ તમે છો
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS
તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.
5 years ago
Copy
Tags :
Gujarati Shayari SMS