-
Gujarati Good Morning SMS
529
-
જેમ પગ માંથી
કાંટો નીકળી જાય,
તો ચાલવાની મજા
આવી જાય ....
એમ મન માંથી અહંકાર
નીકળી જાય,
તો જીંદગી જીવવાની
મજા આવી જાય...
સારા માણસો શોધવા
જઇશું તો થાકી જઈશું,
પરંતુ ...
માણસોમાં સારુ શું છે તે શોધીશું,
તો ફાવી જઈશું
સુપ્રભાત
9 years ago
Tags :
Gujarati Good Morning SMS
, Gujarati Good Thought
-
❛❛વધતી જતી આ ઉંચી ઈમારતો,
કે ફળીયું શું રૂપાળું છે ?
ચકલીને પુછો સિમેન્ટની છત,
કે નળીયું શું હુંફાળું છે ?
બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા,
ફળિયાના મોઢે તો તાળું છે,
એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી,
બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે.❜❜
3 years ago
Tags :
Gujarati SMS
, Gujarati Whataspp Status
, Gujarati Good Thought
, Gujarati Good Morning SMS
, Gujarati Suvichar Sms
, Gujarati Shayari SMS
, Whatsapp Shayari SMS
, Motivational Shayari
, Gujarati Shayari Status