Gujarati Good Morning SMS
529
❛❛વધતી જતી આ ઉંચી ઈમારતો, કે ફળીયું શું રૂપાળું છે ? ચકલીને પુછો સિમેન્ટની છત, કે નળીયું શું હુંફાળું છે ? બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા, ફળિયાના મોઢે તો તાળું છે, એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી, બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે.❜❜
4 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Whataspp Status
, Gujarati Good Thought
, Gujarati Good Morning SMS
, Gujarati Suvichar Sms
, Gujarati Shayari SMS
, Whatsapp Shayari SMS
, Motivational Shayari
, Gujarati Shayari Status
*બુધ્ધી વગર ની સ્ત્રી* એના પતિ ને ગુલામ બનાવે છે પછી તે *ગુલામ ની પત્નિ* તરીકે જીવે છે.. જ્યારે *બુધ્ધીશાળી સ્ત્રી* એના પતિ ને બાદશાહ બનાવે છે પછી તે *બાદશાહ ની રાણી* તરીકે જીવે છે..
10 years ago
Copy
Tags :
Gujarati Good Morning SMS