• Categories
  • Gujarati Good Morning SMS   529
  • પહેલી પહોર ના
    ધીમે પગલે
    આભે
    ઝાકળ બની
    કળી ને ચુમી લીધી !
    ને
    કેસરિયો સૂર્ય
    ક્રોધે ભરાઈ
    ઝાકળ ગળી ગયો !
  • 10 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Shayari SMS
  • જિંદગીની ગાગર પર બેઠો
    સમય નો કાગડો;
    દિવસ-રાત ના કંકર નાખી,
    ઊમર ને પી રહ્યો...

    ને માણસ સમજે છે,
    "...હું જીવી રહ્યોં...!!"
  • 10 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought
  • જગતમાં બે છોડ એવા છે
    કે જે કદી કરમાતા નથી.....
    અને એક વખત કરમાય પછી
    લાખ કોશિશ કરો,
    તોય ફરી પાછા ખીલતા નથી

    એક છે પ્રેમ
    અને બીજો વિશ્વાસ
    Good Morning
  • 10 years ago



    Tags : Gujarati Good Morning SMS