-
Gujarati Good Thought
325
-
:fallen_leaf:...કડવું સત્ય...:fallen_leaf:
":books:શાસ્ત્રો કેવા સુંદર છે,
છતાં તેમને વાંચનારા ઘટી ગયા.,
:crossed_swords:શસ્ત્રો ખતરનાક છે,:bomb:
તોય તેમને વાપરનારા વધી ગયા...!!":rocket:
:writing_hand_tone1:શુભમ્,,,,,
5 years ago
Tags :
Gujarati Good Thought
, Gujarati Story SMS
, Gujarati Whataspp Status
, Gujarati Suvichar Sms
, Gujarati Messages
-
તમે પાંચ લાખની ગાડીમાં
ક્યારેય કેરોશીન નથી નાખતાં,
કેમ?
ગાડીનું એન્જીન ખરાબ થઇ જાય..
પાંચ લાખની ગાડીની તમને એટલી ચિંતા છે?
ક્યારેય મોઢામાં તમાકુ, બીડી, ગુટખા, દારૂ નાખતા વિચાર્યું છે કે, કીડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઇ જશે તો?
કરોડો ના આ મુલ્યવાન શરીરની પણ એટલીજ ચિંતા કરો જેટલી ગાડી અને બાઈક ની કરો છો.
દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો,
પણ તમારા પરિવાર માટે તો તમેજ આખી દુનિયા છો.
પોતાનો ખયાલ રાખો,
વ્યસન થી દુર રહો...
9 years ago
Tags :
Gujarati Good Morning SMS
, Gujarati Good Thought