• Categories
  • Gujarati Good Morning SMS   529
  • અત્તર થી કપડા મહેકાવવા એ કોઈ મોટી વાત નથી....,
    મજા તો ત્યારે આવે
    સાહેબ .....
    જ્યારે સુગંધ તમારા કીરદાર માંથી આવે.......

    શુભ સવાર
  • 9 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત
    પંખીડા કરે સોર ને
    સુરજ વેરે પ્રકાશ

    ખુશીઓ થી ભરેલો
    દિવસ વીતે આપનો
    એટલે જ કહું છું ....
    ........ શુભ પ્રભાત......

    ••GOOD MORNING••
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS , Good Morning SMS