• Categories
  • Gujarati Good Morning SMS   529
  • તમે પાંચ લાખની ગાડીમાં
    ક્યારેય કેરોશીન નથી નાખતાં,

    કેમ?

    ગાડીનું એન્જીન ખરાબ થઇ જાય..

    પાંચ લાખની ગાડીની તમને એટલી ચિંતા છે?

    ક્યારેય મોઢામાં તમાકુ, બીડી, ગુટખા, દારૂ નાખતા વિચાર્યું છે કે, કીડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઇ જશે તો?

    કરોડો ના આ મુલ્યવાન શરીરની પણ એટલીજ ચિંતા કરો જેટલી ગાડી અને બાઈક ની કરો છો.

    દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો,
    પણ તમારા પરિવાર માટે તો તમેજ આખી દુનિયા છો.

    પોતાનો ખયાલ રાખો,
    વ્યસન થી દુર રહો...
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought
  • બધાંને એમ છે; પોતે જ સવાયું છે
    ખરેખર કોણ આખું ઓળખાયું છે
    .
    ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે
    બધું ''એની'' રીતે જ ગોઠવાયું છે.
    .
    હ્રદય પર હાથ રાખીને પૂછો તમને
    તમારાથી, તમારું પણ થવાયું છે
  • 8 years ago



    Tags : Gujarati Shayari SMS , Gujarati Good Morning SMS , Gujarati Messages , Life Quotes
  • જેમ પગ માંથી
    કાંટો નીકળી જાય,
    તો ચાલવાની મજા
    આવી જાય ....
    એમ મન માંથી અહંકાર
    નીકળી જાય,
    તો જીંદગી જીવવાની
    મજા આવી જાય...

    સારા માણસો શોધવા
    જઇશું તો થાકી જઈશું,
    પરંતુ ...
    માણસોમાં સારુ શું છે તે શોધીશું,
    તો ફાવી જઈશું
    સુપ્રભાત
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought