• Categories
  • Gujarati Jokes   136
  • સંસાર બે જ વસ્તુ થી ચાલે છે

    એક સ્ત્રી ને અને બીજી ઈશ્વર થી...!

    પુરુષો તો માત્ર અહીં ભુંગરા બટેટા વેચવા જ આવ્યા છે
    :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::joy:
  • 9 years ago



    Tags : Funny Jokes , Gujarati Jokes , Jokes SMS , Whatsapp Funny Jokes
  • BAPU Hath ma Blade thi Girlfrend nu Naam Lakhta Lakhta Jor thi Rova Lagya PATEL- Su Thyu Bapu.?? BAPU- Bhul thi KATRINA ne badle KUTRINA Lakhai Gyu-_-
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • 1 Gam Hatu Tema 1 Raja Hato 1 Rani hati 1 Suthar Hato 1 Mochi Hato 1 Hajam Hato 1 Mahraj Hato 1 Jyotish Hato 1 Engg.Hato Bijay loko hata phone karo tokahu
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • કોર્ટમાં લગન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર લગન ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે.

    ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું.

    છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું.

    ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે.

    એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગન થઇ શકશે.

    બંનેના લગન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે.

    ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી.

    યુગલે પૂછ્યું : કેમ

    ઇન્દ્રદેવ બોલ્યા : લગન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.
  • 6 years ago



    Tags : Gujarati Jokes , Gujarati Whataspp Status , Gujarat Jokes Sms , Funny Gujarati SMS
  • પીંગુ ઝાડ ઉપર ચડ્યો....
    વાંદરો : પીંગુ, કેમ આવ્યો..???
    પીંગુ : કાજુ ખાવા...
    વાંદરો : આ તો કેરી નું ઝાડ છે...
    પીંગુ : તારું કામ કરને વાંદરીના,..
    કાજુ ખીચામાં છે !!!:grinning::joy::joy::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Pingu Special Jokes , Gujarati Jokes
  • ડોક્ટર(મહિલાને) : બેન તમારામાં હિમોગ્લોબીન ઓછું છે. આયર્ન પણ ઓછું છે. કેલ્શિયમની પણ કમી છે અને વિટામીન ડી તો સાવ નહિવત છે.

    મહિલા: બસ કરો ડોક્ટર સાહેબ, કાંઈક રીત રાખો.... આટલી કમી તો મારા સાસુએ પણ કદી મારામાં નથી કાઢી :stuck_out_tongue_winking_eye::sweat_smile::joy:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Jokes SMS , Saas Bahu Special Jokes
  • નસબંધી કરાવો તો સરકાર 2000 રુપીયા આપે છે.

    અને

    સુવાવડ કરાવો તો સરકાર 6000 રુપીયા આપશે

    આમા કવિ ને શુ કરાવવુ તે માટે હરખી પઈટના મુંજાણા છે.
    :joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • Wife :-
    કોની સાથે બેઠા તા.. ,
    બહેન ,કે ગર્લફ્રેન્ડ . . ?
    Husband :-
    " એણે કઈ કીધું નથી હજુ "
    :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
  • 9 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes
  • હવે આપરે કિર્તીદાન ગઢવી ને મલવુ પડશે....અેના પાસે દસ દસ ની નોટ વધારે પડી હશે...
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • પતિ અને પત્ની મેઈન રુમ માં સોફા પર બેસીને TV જોતા જોતા, તરબૂચ ખાતા 'તા ...

    પત્ની નો મોબાઈલ, રસોડામાં ચાર્જ થતો 'તો....

    એવા માં પત્ની ના મોબાઇલ પર SMS આવ્યો... દોડી ને SMS જોયો.... તો SMS પતિ નો જ હતો...
    લખ્યું તુ કે રસોડામાં થી પાછા આવતી વખતે, તરબૂચ માં છાટવા માટે મીઠા ની ડબલી લે 'તી... આવજે....
    .....:joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 8 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS
  • આ ટાયઢમા આઈસ્ક્રીમની દુકાને જઈને એક કપ આઈસ્ક્રીમ માંગીએ તો આજુ બાજુ વાળા તો જાયણે અડધો કીલો ગાંજો માંગ્યો હોય એમ હામુ જોવે .
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS
  • પીતા : તારા રિજલ્ટનુ શુ થયુ ?

    પુત્ર : સરે કહ્યુ કે હજી અેક વષૅ

    આ ક્લાસ મા રેવુ પડશે

    પીતા : ભલે 2-3 વષૅ રેવુ પડે

    પણ ફેલ નો થાતો

    :smile::smile::stuck_out_tongue_winking_eye::ok_hand::ok_hand:
  • 9 years ago



    Tags : Father Son Jokes Sms , Gujarati Jokes
  • મૂંઝવણ અનુભવાતી હતી જ્યારે:
    1.બાયોલોજી ના સર કહે સેલ એટલે શરીર ના "કોષો":spider_web:
    2.ફિઝીકસના સર કહે સેલ એટલે "બેટરી":battery:
    3.ઈકોનોમિક્સ ના સર કહે સેલ એટલે "વેચાણ":dollar:
    4.અંગ્રેજી ના સર કહે છે સેલ એટલે મોબાઈલ.:iphone:

    ભણવાનું જ છોડી દીધું ભાઈ જો શિક્ષકો જ એકમત ના હોય ત્યા ભણી ને શું ફાયદો?
    અને
    સાચું જ્ઞાન ત્યારે જ મળ્યું જયારે પત્નીએ:woman: બતાવ્યું કે સેલ એટલે ડિસ્કાઉન્ટ.:scream:
    :laughing::stuck_out_tongue_closed_eyes::pensive::pray::pray:
  • 8 years ago



    Tags : Gujarati Jokes , Funny Jokes , Husband And Wife Jokes